•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ આંકડાઓના વિશ્લેષણનુ વિજ્ઞાન એટલે ?
Aસ્ટેટીસ્ટીક્સ
Bટોક્સોલોજી
Cહિસ્ટોલોજી
Dઇથોલોજી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી?
Aસરદારસિંહ રાણા
Bગાંધીજી
Cડૉ. વિક્રમ સારાભાઇ
Dઇન્દુલાલ યાજ્ઞીક
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ બટાટાના પાકને કેવી જમીન માફક આવે છે ?
Aકાળી
Bફળદ્રુપ
Cચીકણી
Dગોરાડુ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ બોકસાઇટમાથી કઇ ધાતુ મેળવવામાં આવે છે ?
Aબેરીયમ
Bએલ્યુમીનીયમ
Cસીસું
Dઅબરખ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ફેફસાનુ પહેલીવાર સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પીટલ ખાતે કરાયુ6 તે ક્યા આવેલી છે ?
Aપૂના
Bકોલકતા
Cબેંગ્લોર
Dચેન્નઇ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ફ્યુઝનો તાર બનાવવા કઇ ધાતુનો ઉપયોગ થાય છે ?
Aપિતળ
Bલેડ ટીનની મિશ્રધાતુ
Cલેડ
DAઅને Bબન્ને
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે?
A} 2
B} 5
C} 7
D} 1
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ વલસાડ જિલ્લામાં કઇ પર્વતમાળા પથરાયેલી છે?
A} જેસોર
B} પારનેરા
C} અરવલ્લી
D} સાતપુડા
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પોપરૂ રામારાવ કપ કઇ રમત સાથે સંકળાયેલ છે ?
Aકબડ્ડી
Bબાસ્કેટ બોલ
Cફૂટબોલ
Dબેડમિન્ટન
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પ્રથમ એશીયાઇ ગેમ કયા સ્થળે યોજાયો હતો ?
Aદીલ્હી
Bકાઠમંડુ
Cકરાંચી
Dબેઇજીંગ
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો