★ જનરલ નોલેજ ★

※ પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે
A રાજમહેલો,કિલ્લાઓ વગેરી 
B સ્તોપો,ચૈત્યો વગેરે
C નદીઓ,વૃક્ષો વગેરે 
D મંદિરો,મસ્જિદો વગેરે

※ સંસ્કૃતિનું સાતત્ય અને અસ્તિત્વ કેવું છે?
A પરાવલંબી 
B સ્વાવલંબી 
C પરસ્પરાવલંબી 
D એકપણ નહિ

※ ઓડિસી નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?
A ઓરિસા 
B કેરળ 
C આંધ્રપ્રદેશ 
D ગુજરાત

※ શોભાનાયડુ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે?
A કૂચીપૂડી 
B ભરતનાટ્યમ્ 
C કથક
D મણિપુરી

※ મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ છે ?
A મહાબલિપુરમ્ 
B સોમનાથ 
C પેગોડા 
D સાંચીનો સ્તુપ

※ નીચેમાંથી ક્યા પંથે ગાંઘાર શૈલીને ઉજાગર કરી ?
A શ્વેતાંબર
B દિગંબર
C હીનયાન
D મહાયાન

※ ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?
A ગાલીબ 
B મહમદ કાઝીમ 
C ખાફીખાન 
D સુજાનરાય

※ મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?
A અરબી
B ફારસી
C ઉર્દૂ 
D હિન્દી

※ છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ?
A ઔરંગઝેબ
B શાહજહાં
C જહાંગીર
D બહાદુરશાહ ઝફર

※ શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાનભંડાર (લાઇબ્રેરી) ક્યા શહેરમાં આવેલી છે ?
A વિસનગર
B અમદાવાદ
C સુરત
D પાટણ

ટિપ્પણીઓ નથી: