※ સંસદના નીચલા ગૃહને શું કહે છે ?
વિધાનપરિષદ
રાજ્યસભા
વિધાનસભા
લોકસભા
※ 'ત્રિપિટક' એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે ?
જૈન
શીખ
બૌદ્ધ
પારસી
※ ભારતના સંવિઘાનનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?
ડૉ. ભીમરાવ આંબેડકર
જવાહરલાલ નહેરુ
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
કનૈયાલાલ મુનશી
※ સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું ?
ચંઢ્રગુપ્ત મૌર્ય
સમુઢ્રગુપ્ત
બિંદુસાર
વિક્રમાદિત્ય
※ કયું અણું વીજમથક છે ?
સાબરમતી
કાકરાપાર
વણાકબોરી
કડાણા
※ 6, 10 અને 15 નો લ.સા.અ. (લધુતમ સામાન્ય અવયવી) કયો છે ?
60
30
6
180
※ 13 અને 22 નો ગુ.સા.અ. (ગુરુતમ સામાન્ય અવયવ) કયો છે ?
13
22
1
286
※ સિતારાદેવી કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ?
તાંડવ
કથ્થક
કથકલી
મણિપુરી
※ સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી કઇ ?
ભાદર
કાળુભાર
ભોગાળો
આજી
※ કયુ શહેર ગંગા નદીને કિનારે વસેલું નથી ?
વારાણસી
આગ્રા
કાનપુર
પટના
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો