♡ GENERAL KNOWLEDGE ♡

રાહુલ※ ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુતમથક ક્યાં આવેલું છે ?
A ગાંધીનગર
B સાબરમતી
C ધુવારણ 
D પોરબંદર

રાહુલ※ ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?
A કુદરતી વાયુ
B કોલસો
C ખનીજતેલ
D બાયોગૅસ

રાહુલ※ વિશ્વમાં ખનીજતેલનો કુલ અનુમાનિત જથ્થો કેટલા બિલિયન બેરલ છે ?
A 2190
B 4090
C 2091
D 2090

રાહુલ※ દુર્ગાપુરનું લોખંડ-પોલાદનું કારખાનું ક્યા દેશના સહયોગથી સ્થપાયું છે ?
A યૂ.એસ.એ.ના
B બ્રિટનના
C રશિયાના
D જાપાનના

રાહુલ※ જલપ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ?
A જીવજંતું
B વનસ્પતિ
C વાયુ
D ઔધોગિક કચરો

રાહુલ※ ભારત હવે કઇ ક્રાંતિ માટે તૈયાર છે ?
A હરિયાળી
B સંચાર
C શ્વેત
D માર્ગ

રાહુલ※ ભારતની દક્ષિણ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
A જમશેદપુર
B ગોરખપુર
C કોલકાતા 
D દિબ્રુગઢ

રાહુલ※ ક્યો ર્લમાર્ગ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે ?
A પશ્વુમ રેલવે
B કોંકણ રેલવે
C મધ્ય રેલવે
D ફ્રંનટીયર રેલવે

રાહુલ※ દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી દ્વારા ભાગતાદરેક વ્યક્તિને પ્રાપ્ત થતી આવક એટલે … ?
A વાર્ષિક આવક
B માથાદીઠ આવક
C દૈનિક આવક
D સરેરાશ આવક

રાહુલ※ ભારતની ગણના કેવા રાષ્ટ્રમાં થાય છે ?
A ગરીબ
B વિકસિત
C વિકાસશીલ 
D પછાત

ટિપ્પણીઓ નથી: