♡ કમ્પ્યૂટર સામાન્ય જ્ઞાન ♡

※ વર્ડ એપ્લિકેશનમાં સૌથી છેલ્લે આવેલી લાઈનને ક્યા નામથી ઓળખવામાં આવે છે?
  Menu
  Status bar
  Title bar
  Case bar

※ GUI એટલે શું?
  Gega Byte Enteger
  Graphical User Interest
  Graphical User Interface
  Graph User Intrest

※ Dos માં ફાઈલનું નામ બદલવા માટે ક્યા કમાન્ડનો ઉપયોગ થાય છે?
  Ren
  બધા જ
  Copy
  Con

※ એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરના સમૂહને શું કહે છે?
  નેટવર્ક
  MAC
  બધા જ
  OS

※ CRT નું પૂરું નામ શું છે?
  કેથોટ રે ટ્યુબ
  કેમિકલ રે ટ્યુબ
  કોમન રોમ ટીપ
  કોથોટ રે ટીમ વર્ક

※ CD માં કેટલા MB ડેટા સંગ્રહી શકાય છે?
  550
  850
  650
  450

※ કમ્પ્યુટરની મેમરીનો નાનામાં નાનો યુનિટ ક્યો છે?
  Byte
  1 અને 2
  Bit
  એક પણ નહી

※ OCR નું પૂરું નામ શું છે?
  Open Character Reader
  Optical Character Reader
  Optical Character Recognizer
  Optical Chartar Reader

※ Desktop ની નીચેની બાજુ આપેલી પટ્ટીને શું કહે છે?
  Title Bar
  Task Bar
  Menu Bar
  Tool Bar

※ વર્ડમાં ફાઈલ સેવ કરવા માટે ‌‌‌‌‌‌‌‌‌‌ક્યા કમાન્ડનો ઉપયોગ થાય છે?
  Ctrl + Shift + S
  Ctrl + S
  Alt + S
  એક પણ નહિ

※ Recycle bin ખાલી કરવા ક્યો વિકલ્પ વપરાય છે?
  Delete Recycle Bin
  Empty Recycle Bin✔
  Delete
  Empty All

※ સિસ્ટમની તારીખ અને સમય બદલવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે?
  Network Places
  Control Panel
  My Computer
  File Manager

※ પાવર પોઈન્ટ પોગ્રામમાં બનવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે?
  .ppc
  .pxi
  .ppt
  .pxt

♡ આભાર -:- નૌશાદભાઇ ♡

ટિપ્પણીઓ નથી: