•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ 1. વિશ્વ રફ્તદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
A. ૧૨ જુન
B. ૧૩ જુન
C. ૧૪ જુન
D. ૧૫ જુન
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
A. ૨૨ મણકા
B. ૨૭ મણકા
C. 33 મણકા
D. ૪૦ મણકા
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
A. ઓઝોન વાયુ
B. મિથેન વાયુ✔
C. એસિટિલિન વાયુ
D. ઓક્સીઝ્ન વાયુ
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ અભયઘાટ’ એ કોનું સમાધિ સ્થળ છે ?
(A) જવાહરલાલ નહેરૂ
(B) રાજીવ ગાંધી
(C) મોરારજી દેસાઇ
(D) સરદાર વલ્લભભાઇ પટેલ
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ બખેડો શબ્દની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
કલમ ૧૨૩
કલમ ૧૫૯
કલમ ૧૪૯
કલમ ૧૩૪
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ સ્વાઇંનફ્લુ’ રોગ માટે કોણ જવાબદાર છે ?
(A) પ્રજીવ
(B) બેકટેરિયા
(C) મચ્છર
(D) વાઇરસ
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ ખોટી બનાવટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
કલમ ૫૬
કલમ ૪૭
કલમ ૨૮
કલમ ૮૦
________રાહુલ&મેક્સ_________
9. ભારત સરકારના ૨૦૧૫-૧૬ ના બજેટમાં ગ્રામીણ યુવકોમાં રોજગાર વધારવા માટે કઇ યોજનાનો પ્રારંભ કરાયો ?
(A) અટલ ઇનોવેશન મિશન
(B) નેશનલ સ્કિલ મિશન
(C) સેતુ
(D) દીનદયાળ ઉપાધ્યાય કૌશલ યોજના
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ?
A વાવોલ
B રૂપાલ
C મેથાણ
D બોપલ
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું?
A ઇ.સ. ૧૬૧૬
B ઇ.સ. ૧૬૦૬
C ઇ.સ. ૧૬૧૫
D ઇ.સ. ૧૬૧૮
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ કોણ ગણાય છે?
A નર્મદ
B. નવલરામ
C. ન્હાનાલાલ
D. નરસિંહરાવ દિવેટીયા
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે?
A. બંગાળી
B. મરાઠી
C. રાજસ્થાની
D. ઉર્દૂ
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે?
A. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા
B તાપી જિલ્લાના નિઝર
C વડોદરા જિલ્લાના છોટા ઉદેપુર
D. ડાંગ જિલ્લાના વાંસદા
________રાહુલ&મેક્સ_________
રાહુલ※ ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે?
A. 2
B. 5✔
C. 7
D 1
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો