※ ૧-જીલ્લા પંચાયતમા મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે ?
૧-કલેક્ટર
૨-જીલ્લા વિકાસ અધિકારી
3-મામલતદાર
૪-ડી.પી.ઈ.ઓ.
※ ૨-જીવન ધોરણ માપવાનો માપદંડ ક્યો છે ?
૧-માથાદિઠ આવક
૨-શિક્ષણ
૩-સમાજ વ્યવસ્થા
૪-ખેતી
※ 3-જુવેઇનાલ જસ્ટીસ એક્ટમા અપરાધીને પુખ્ત ગણવાની ઉંમર કેટલી ગણવામા આવી?
૧-૧૬ વર્ષ
૨-૧૭ વર્ષ
૩-૧૮ વર્ષ
૪-૧૪ વર્ષ
※ ૪-જે બાબતનો કોઇ પણ યાદિમા સમાવેશ થતો ન હોય એ અંગે કાયદા ઘડવાની સતા કોને છે ?
૧-હાઇ કોર્ટ
૨-સુપ્રીમ કોર્ટ
૩-વિધાનસભા
૪-રાજ્યસભા
※ ૫- તાલુકા પંચાયતમા વધુ મા વધુ કેટલા સભ્યો હોય છે ?
૧-51
૨-21
૩-31
૪-41
※ ૬- ત્રી-સ્તરીય પંચાયતી રાજ્યમા ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે ?
૧-18
૨-25
૩-21
૪-35
※ ૭-નાગરિકનું અનિવાર્ય લક્ષણ ક્યું છે ?
૧-અધિકારો
૨-ફરજ
૩-સાંપ્રદાયીકતા
૪-ઉપરના તમામ
※ 🏻૮- નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યા રજૂ થાય છે ?
૧-રાષ્ટ્રપતિ સમક્ષ
૨-રાજ્યસભામા
3-વડાપ્રધાન સમક્ષ
૪-લોકસભામા
※ ૯- નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા?
૧-નરેન્દ્ર મોદી
૨-મોરારજી દેસાઇ
૩-વજુભાઇ વાળા
૪-પી.ચિદરમ્બરમ
※ ૧૦- નીચેનામાથી ક્યા રાજ્યમા વિધાનપરિષદ છે ?
૧-તમિલનાડુ
૨-રાજસ્થાન
૩-ઉતર પ્રદેશ
૪-ગુજરાત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો