★ સામાન્ય જ્ઞાન ★

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ આમાંથી કયો તહેવાર ભગવાન બુદ્ધ દ્વારા સારનાથનાં હરણ ઉદ્યાનમાં નૈતિક સત્‍ય પર આપવામાં આવેલ પ્રથમ ધર્મોપદેશથી સબંધિત છે?
નૌખિયા
દ્રુપકા તેશી
હિંગુલા યાત્રા
કેડૂ ઉત્‍સવ

※※※※※※※રાહુલ~મેક્સ※※※※※※

રાહુલ※ ગ્રીસની રાષ્ટ્રીય એરલાઇનનું નામ શું છે?
ક્‍વાંટાસ
પેન એમ
ઓલિપિંક એરવેજ
ડેલ્‍ટા એરલાઇંસ

※※※※※※※રાહુલ~મેક્સ※※※※※※

🎖
રાહુલ※ આમાંથી કયું સંગીત વાદ્ય જમ્‍મૂ અને કશ્‍મીરનું છે?
ઘતમ
સંતૂર
સરોદ
સિતાર
🎖

※※※※※※※રાહુલ~મેક્સ※※※※※※

રાહુલ※ વિનાયક દામોદર સાવરકરને કંઈ જેલમાં ઉમર કેદ માટે મોકલ્યા હતા
બ્યોર જેલ
સેલ્યુલર જેલ
તિહાર જેલ
અલીપોરે સેંટ્રલ જેલ 🎖🎖

※※※※※※※રાહુલ~મેક્સ※※※※※※

રાહુલ※ કોઈ પણ ટેક્ષ્ટને કટ, કોપી અને પેસ્ટ કરતી વખતે કોમ્પ્યુટર મેમરીનો જે ભાગ ઉપયોગમાં લેવાય છે તેને શું કહે છે?
ક્લીપબોર્ડ
બુલેટ
ડાયલોગ બોક્સ
ડોક્યુમેંટ વિનડો

※※※※※※※રાહુલ~મેક્સ※※※※※※

રાહુલ※ કેરેબિયન સાગરમા સૌથી મોટો દ્વીપ કયો છે ?
ક્યુબા
ત્રિનિદાદ અને ટોબેંગો
ગુયાના
એંટીગુઆ

※※※※※※※રાહુલ~મેક્સ※※※※※※

રાહુલ※ ક્યા સંવિધાનથી પંચવર્ષીય યોજનાને ભારતીય સંવિધાનમાં સ્વીકારવામાં આવી હતી?
યુએસએ
યુએસએસઆર
યુ કે
આયર્લેંડ

※※※※※※※રાહુલ~મેક્સ※※※※※※

રાહુલ※ ચકિયાર કુથુ નૃત્યની અંદર કેટલા લોકો હોય છે?
એક
બે
ચાર
દસ

※※※※※※※રાહુલ~મેક્સ※※※※※※

રાહુલ※ રામાયણ મુજબ રાવણે લંકા નગરીને કયા રાજા પાસેથી છીનવી હતી ?
કુબેર
વરુણ
ચંદ્ર
ચિત્રસેન

※※※※※※※રાહુલ~મેક્સ※※※※※※

રાહુલ※ આમાંથી મોહમ્‍મદ ખિલજી દ્વારા નિર્મિત કઇ ઇમારત કાફૂર તળાવ અને મુંજા તળાવ વચ્‍ચે આવેલી છે?
રંગ મહલ
પંચ મહલ
જહાજ મહલ
હૌજ ખાસ

※※※※※※※રાહુલ~મેક્સ※※※※※※

ટિપ્પણીઓ નથી: