※ શરીરમાં નાનામાં નાની રચના કઇ છે?
=> કોષિકા
※ કોઢ શેના દ્વારા થાય છે?
=> જીવાણુ દ્વારા
※ કોષિકાના પડ અને માઇટો-કોન્ડૃયા શેના બનેલા હોય છે?
=> ચરબી
※ પોલિયો શેનાથી ફેલાય છે?
=> વાઇરસ
※ પ્રાકૃતિક પસંદગીના સિધ્ધાંતનો શ્રેય કોકોને આપી શકાય?
=> ચાર્લ્સ ડાર્વિન તથા આલ્ફ્રેડ વૈલિસ રસેલ
※ એન્ટી બોડીઝ શેનાથી રક્ષા કરે છે?
=> ચેપથી
※ લાલ રક્ત કણિકાઓનુ સ્મશાન કોને કહેવાય છે?
=>બરોળ
※ વિધુત બેટરીની શોધ કોણે કરી હતી?
=>એલેકઝાન્ડર વોલ્ટા
※ જયારે લોખંડને કાટ લાગે ત્યારે શું થાય છે?
=> તેના વજનમાં વધારો થાય છે
※ લાલ રક્ત કણોનો આકાર કેવો હોય છે?
=> ગોળ આકાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો