※ રાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે
⇨ બનાસકાંઠા.
※ કચ્છની મુખ્ય નદીઓ કઇ કઇ કહેવાય છે
⇨ ખારી, લુણી અને કનકાવતી.
※ કયા શહેરની નગર આયોજન વ્યવસ્થા ગાંધીનગરમાં જોવા મળે છે
⇨ ચંદીગઢ.
※ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે
⇨ જામનગર.
※ ગુજરતમાં ઝૂંડનો મેળો કયા સ્થળે ભરાય છે
⇨ ચોરવાડ (જિ. જૂનાગઢ).
※ ગુજરાતના કયા જાણીતા મેળામાં ઊંટની લેવડદેવડ વધુ પ્રમાણમાં થાય છે -
⇨ કાત્યોકનોમેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો (સિદ્ધપુર).
※ ગુજરાતની સૌથી ઊંચી ઇમારત તરીકે કઇ ઇમારતઓળખાય છે
⇨ પતંગ હોટેલ (અમદાવાદ).
※ ગુજરાતમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલ છે
⇨ અમદાવાદ.
※ ગુજરાતમાં માધવપુરનો મેળો કયા જિલ્લામાંભરાય છે
⇨ પોરબંદર.
※ ગુજરાતમાં રવેચીનો મેળો કયા સ્થળે ભરાય છે
⇨ રાપર તાલુકામાં (કચ્છ).
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો