☆ સામાન્ય જ્ઞાન ☆


(૧) ભારતની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે ?

👉� -કર્કવૃત.

(૨) ઊંચાઈ પર આવેલાં સ્થળોનું તાપમાન કેવું હોય છે ?

👉�-ઠંડું.

(૩) ઓકટોબર – નવેમ્બર માસમાં ક્યાં પવનોને લીધે વરસાદ પડે છે ?

👉� - મોસમી પવનો.

(૪) પૃથ્વી પર કુદરતી રીતે સર્જાયેલાં, સરળતાથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતાં કુદરતી પદાર્થોને શું કહે છે ?

👉� - કુદરતી સંશાધનો.

(૫) ગંગા નદીનું બીજું નામ જણાવો.

👉� -ભગીરથી.

(૬) બિહારની કઈ નદીમાં દર વર્ષે પૂર આવે છે ?

👉� -કોસી નદી.

(૭)કાશ્મીરમાં પાણીના ક્યાં સરોવરો આવેલાં છે ?

👉� - દાલ અને વુલર.

(૮) ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે ?

👉� - નર્મદા યોજના.

(૯) જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી રાસાયણિક બંધારણ ધરાવતાં પદાર્થોને શું કહે છે ?

👉�- ખનીજો.

(૧૦)આ ખનીજનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં સૌથી વધુ થાય છે ?

👉�- સોનું.

(૧૧) ભારતમાં કેટલી જાતનાં વૃક્ષો થાય છે ?

👉�- ૫000.

(૧૨)અંદમાન અને નિકોબાર દ્રીપસમૂહોના વૃક્ષોની ઊંચાઈ કેટલી હોય છે ?

👉�- 30 થી 35 મીટર.

(૧૩) ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ ક્યા નામથી ઓળખાય છે ?

👉�- સુંદરવન.

(૧૪) હોડી કે સ્ટીમરો ક્યા વ્રુક્ષના લાકડામાંથી બને છે ?

👉� - સુંદરીના.

(૧૫) ભારતના વિશિષ્ઠ પ્રાણીનું નામ જણાવો

👉�. – ગેંડો.

*_ માહી&રીયા_*

ટિપ્પણીઓ નથી: