✧ જનરલ નોલેજ ✧

રાહુલ※ ક્ષિતીજ સામયીક કોણે પ્રકાશીત કર્યુ હતુ ?
A)સુરેશ જોશી
B)સુમન શાહ
C)નર્મદ
D)રવિશંકર મહારાજ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ અલંકાર ઓળખાવો-- કમળ થકી કોમળુ રે બહેન.. અંગ છે એનુ.
A)રૂપક
B)અનનવય
C)યમક
D)વ્યતિરેક

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ અલકનંદા અને ભાગીરથી ક્યા સ્થળ પાસે એક બિજાને મળે છે ?
A)ઋષિકેશ
B)દેવપ્રયાગ
C)રૂદ્રપ્રયાગ
D)કર્ણપ્રયાગ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ અલંકાર ઓળખાવો- એમ તો તારા નેણ બિલોરી,વેણથી એ વધુ બોલકા ગોરી.
A)ઉત્પ્રેક્ષા
B)યમક
C)વ્યતિરેક
D)શ્લેષ

રાહુલ※ આંખ હરે તેવો સુંદર મનમોહક
A)સુન્દ્રમ
B)અતી સુન્દર
C)તારામૈત્રક
D)રઢિયાળો

               •┈┈┈••✦✿✦••┈┈┈•
http://rahulgkquiz.blogspot.in/?m=0
               •┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ આંખનો પલકારો
A)ઇશારો
B)નિમેષ
C)ઝબકારો
D)દ્ર્ષ્ટિ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ આખા ઘર_________મૃત્યુ જેવી શાંતી છવાઇ રહી.
W)પર
X)માં
Y)ની
Z)થી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ આનંદ આપનારી
W)રમૂજી
X)આનંદદાયક
Y)ખુશાલી
Z)પ્રમોદા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ઉંચા મંદિરની પાસે પાણીની પરબ છે. - (ઉંચા) પદ ક્યા પ્રકારનુ વિશેષણ ધરાવે છે ?
W)પરિમાણ વાચક
X)ગુણવાચક
Y)દર્શક વાચક
Z)સંખ્યાવાચક

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ઉપેન્દ્ર્વજા છંદમા કેટલા અક્ષર હોય છે ?
O)૧૭ અક્ષર
P)૩૨ અક્ષર
Q)૧૪ અક્ષર
R)૧૧ અક્ષર

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: