☆ Quiz by Naushad payak 29-08-2016 ☆

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ ઊપરાસ્ટ્રપતિ નુ પદ કયા
દેશ ના બંધારણ માથી લેવામા આવ્યુ છે
અમેરીકા
ઇંગ્લેંડ
જમૅની
દ.આફરીકા

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ રાજુ ભાઈ વસાવા-એ
લોકસભા ની પ્રથમ સામાન્ય ચૂંટણી ઓ કયારે થઈ ?
1952
1951
1953
1954

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ ભારત ના બંધારણ ના કયા અનૂર્છેદ મા 'સંધ જાહેર સેવા આયોગ" ની જોગવાઈ કરવામા આવી છે ?
312
315
311
314

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ ભારતીય બંધારણ મા કયા અનુર્છેદ મા રાજભાષા સંબંધી જોગવાઈ ઔ કરવામા આવી છે ?
340
342
341
345

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ ભારત મા સૌ પ્રથમ ઉચ્ચ ન્યયાલય કયારે સ્થાપવામા આવી હતી ?
1762
1862
1935
1949

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ જમ્મૂ કશ્મીર ભારત નૂ કેવૂ અંગ છે ?
અતુટ
અવિભાજ્ય
વિભાજ્ય
સમતુટ

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ હાલ મા વિધાન પરીષદ કેટલા રાજય મા અમલ મા છે ?
5
6
7
8

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ કયા વષેઁ જમ્મુ કશ્મીર ના 'સદર એ  રીયાસત ' પદનામ બદલી ને "રાજ્યપાલ" કરવામા આવ્યુ ?
1957
1961
1965
1969

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ બંધારણ ના કયા અનૂર્છેદ મૂજબ રાજ્યપાલ રાજ્ય ની વિધાનસભા મા 1 એંગ્લો-ઈન્ડિયન ની નિમણૂંક કરે છે ?
331
332
333
334

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ ભારત ના બંધારણ ના કયા ભાગ મા  કટોકટી ની જોગવાઈ છે ?
17
18
19
20

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ ભારતીય સંસદ નુ ઉદ્ઘઘાટન કયારે કરવામા આવ્યુ હતૂ ?
1925
1926
1927
1928

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ ડૉ .હામિદ અંસારી ભારત ના કેટલા મા ઉપ-રાસ્ટ્રપતિ છે ?
11
12
13
14

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ 🏺ભારત ના બંધારણ મા પેટા વિભાગો સહિત કૂલ ભાગ કેટલા છે ?
22
23
24
25

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ 🏺ભારત ના બંધારણ મા કયા ભાગ મા "સંધ અને રાજ્ય હેઠળ ની સેવાઓ" નો ઉલ્લેખ છે ?
13
14
15
16

※※※નૌશાદ~પયાક※※※

રાહુલ※ 🏺બંધારણ ની કઈ અનુસૂચિ મા પંચાયતી રાજ ના વિષય નો ઉલ્લેખ કરવામા આવ્યો છે...?
9
10
11
12

※※※નૌશાદ~પયાક※※※

ટિપ્પણીઓ નથી: