રાહુલ※ સરકારી અંકુશો અને નિયમો ક્રમશ:ઘટાડતા જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે
A વૈશ્વિકીકરણ
B આર્થિક ઉદારીકરણ
C ખાનગીકરણ
D ઉદ્યોગીકરણ
રાહુલ※ અમુક નિશ્વિત સપાટી કરતાં ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતા લોકોની ગરીબી કેવી ગરીબી ગણાય છે ?
A દારુણ ગરીબી
B સાપેક્ષ ગરીબી
C નિરપેક્ષ ગરીબી
D અસહ્ય ગરીબી
રાહુલ※ કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ?
A રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના
B રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ
C પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના
D મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના
રાહુલ※ કઇ યોજનામાં માળખાગત સુવિધાઓ વિકાસાવી ટકાઉ અસ્કયામતો ઊભી કરવામાં આવે છે
A સુવર્ણજયંતિ ગ્રામ રોજગાર યોજના
B જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના
C સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના
D પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના
રાહુલ※ ભારતમાં ખેતી આધારીત ચીજવસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?
A BSI
B ISI
C ISO
D એગમાર્ક
રાહુલ※ ભારતમાં હાલમાં વસતી વૃદ્ધિનો દર કેટલો છે ?
A 3.9 ટકા
B 4.9 ટકા
C 2.9 ટકા
D 1.9 ટકા
રાહુલ※ સરકારે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કેટલા ધારાઓ પસાર ર્ક્યાં છે ?
A 15
B 18
C 14
D 16
રાહુલ※ ભારતની કુલ ઘરેલું પેદાશ (GDP) ની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ?
A આંતકવાદી પરિબળો
B વરસાદની અનિયમિતત્તા
C બેકારી
D વસ્તી વધારો
રાહુલ※ ઇ.સ. 2001 માં ભારતમાં મૃત્યુદર કેટલો હતો ?
A 10
B 12
C 9
D 14
રાહુલ※ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) નો મુખ્ય એજન્ડા ક્યો છે ?
A આર્થિક વિકાસ
B રાજકીય વિકાસ
C માનવવિકાસ
D સાંસ્કૃતિક વિકાસ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો