✧ સામાન્ય જ્ઞાન ✧

રાહુલ※ ઇ.સ. 2005 માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી ?
A 430
B 530
C 765
D 535

રાહુલ※ ભારતમાં દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં કઇ જાતિઓ વસવાટ કરે છે ?
A ગિરિજન જાતિઓ
B અનુસૂચિત જનજાતિઓ
C અનુસૂચિતજાતિઓ
D અનુસૂચિત જંગલી જાતિઓ

રાહુલ※ ધર્મોની તુલના કરી પોતાનો ધાર્મિક સમુદાય સર્વશ્રેષ્ઠ અને અલગ પ્રકારનો છે એવું ઠસાવનાર લોકો ?
A ઉદારમતવાદી કહેવાય છે
B ઉગ્રવાદી કહેવાય છે
C કટ્ટરપંથી કહેવાય છે 
D બળવાખોર કહેવાય છે

રાહુલ※ બંધારણનો ક્યો આર્ટિકલ રાજયપાલને અનુસૂચિત જનજાતિઓના હિતમાં ખાસ કાયદા કરવાનો અધિકાર આપે છે ?
A 16 (5)
B 17 (4)
C 19 (5) 
D 13 (5)

રાહુલ※ નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે
B ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી
C અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે
D બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે

રાહુલ※ એક અંદાજ મુજબ વિશ્વમાં કેટલા કરોડ વિકલાંગો છે ?
A 55 કરોડ
B 50 કરોડ
C 60 કરોડ
D 62 કરોડ

રાહુલ※ ભ્રષ્ટાચાર …….. ને હણી નાખી અન્યાય પેદા કરે છે ?
A માનવ
B માનવતા
C માનવ અધિકારો 
D પૂર્વગ્રહ

રાહુલ※ ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ?
A જૂનાગઢ
B સાપુતારા
C સોમનાથ
D અંબાજી

રાહુલ※ કઇ ખેતીમાં પાકની માવજત અને સંવર્ધન વધુ કરવું પડે છે ?
A સઘન ખેતી
B આત્મનિર્વાહ ખેતી
C બાગાયતી ખેતી 
D સ્થળાંતરીત ખેતી

રાહુલ※ કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો ક્યા ખંડમાં છે ?
A દક્ષિણ આફ્રિકા
B દક્ષિણ અમેરિકા
C ઉત્તર અમેરિકા 
D એશિયા

ટિપ્પણીઓ નથી: