※ ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ?
જવાબ:- ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
※ 🏻ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ?
જવાબ:- મોતીભાઇ અમીન
※ 🏻 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.
જવાબ:- જયશંકર ભોજક
※ ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે?
જવાબ:- ટીપ્પણી
※ 🏻 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ?
જવાબ:- સહ્યાદ્રિ
※ ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ?
જવાબ:- ભેંસ
⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો