※ મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?
A દેવરહતી
B ઇરિંગોલ કાવૂ
C લિંગદોહ
D ઓરન
※ ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?
A ચંપાવતી ગણિત
B કલાવતી ગણિત
C શીલાવતી ગણિત
D લીલાવતી ગણીત
※ નાગાર્જુન કઇ વિદ્યાપીઠના આચાર્ય હતા ?
A વિક્રમશિલા
B નાલંદા
C વલભી
D તક્ષશિલા
※ વાગ્ભટ્ટે ક્યા ગ્રંથની રચના કરી ?
A અષ્ટાંગહ્યદયની
B ચરકસંહિતા
C સુશ્રુતસંહિતા
D હસ્તીઆયુર્વેદ
※ ખેડૂતોને પાક ઉગાડવા કયું પરિબળ અવરોધક છે ?
A ખાતરો
B પશુઓ
C પંખીઓ
D જમીન-ધોવાણ
※ ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ?
A તાજ મિનાર
B લાલ મિનાર
C કુતુબમિનાર
D બુલંદ નિનાર
※ તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?
A રાજસ્થાન
B મહારાષ્ટ્ર
C ગુજરાત
D ગોવા
※ કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું બંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ?
A અલાઉદ્દીન ખલજીએ
B ઇલ્તુત્મિશ
C અકબરે
D બાબરે
※ કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?
A અશ્વગંધા
B રજનીગંધા
C સર્પગંધા
D મત્સ્યગંધા
※ કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?
A પેરિયાર
B મદુમલાઇ
C ચંદ્રપ્રભા
D દચીગામ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો