•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ રીના અને ઉષાની હાલની ઉમર 24 અને 36 વર્ષ છે તો 8 વર્ષ અગાઉ ઉષા અને રીનાની ઉમરનો ગુણોત્તર શુ હશે?
W 7:4
X 4:7
Y 11:8
Z 8:11
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ જો કોઇ પરિઘ 132 હોય તો વર્તુળની સૌથી મોટી જીવાનુ માપ શોધો.
S 42 મી.
T 21 મી.
U 7 મી.
V 12 મી.
※※※※※※નૌશાદ~ગાહા※※※※※※
રાહુલ ※ 4, 12, 36, ......... ના પ્રથમ 5 પદોનો સરવાળો શુ થાય?
O 480
P 482
Q 484
R 486
Trick 4,+ 12, +36, 108,+324.=....484....
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ આઇસ કેંડી મેન'નાં લેખક કોણ છે?
K શાલીમાર બાગ
L ઇસ્મત ચુઘતઈ
M સઆદત હસન મન્ટો
N ખુશવંતસિંહ
※※※※※※નૌશાદ~ગાહા※※※※※※
રાહુલ ※ કયા અફ્રીકી શહેરનું જુનું નામ સૈલિસ્બરી હતું?
A કેપટાઉન
B કૈરો
C કંપાલા
D હરારે
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ વિસ્ટુલા નદીની કાંઠે કયું શહેર વસેલું છે?
A વૉરસા
B કંપાલા
C સ્ટૉકહોમ
D પેરિસ
※※※※※※નૌશાદ~ગાહા※※※※※※
રાહુલ ※ કયા જનરલે રાણી લક્ષ્મીબાઈને પરાજીત કર્યા હતા?
A હ્યૂ રોજ
B હેક્ટર મોનરો
C ડેવિડ જેમ્સ
D રૉબર્ટ ક્લાઇવ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ભારતનાં સૌપ્રથમ ટેસ્ટ કપ્તાન કોણ હતા?
A વિજય મર્ચેન્ટ
B વિજય હજારે
C લાલા અમરનાથ
D સી.કે. નાયડૂ
※※※※※※નૌશાદ~ગાહા※※※※※※
રાહુલ ※ સર ડોનાલ્ડની હિટ વિકેટ મેળવનાર એકમાત્ર બોલર કોણ હતો ?
A સી.કે નાયડુ
B જે. કે ઈરાની
C લાલા અમરનાથ
D આમાથી કોઈ નહી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ભારતે પ્રથમ એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ ક્યાં રમી હતી?
A લોડ્સ
B હેડીગ્લી
C ટાઉટોન
D ધ ઓવલ
※※※※※※નૌશાદ~ગાહા※※※※※※
રાહુલ ※ તે કયો ભારતીય ક્રિકેટ ખેલાડી છે, જેની ક્રિકેટના સંપુર્ણ સફર દરમિયાન કોઈ પણ ડક નથી?
A યશપાલ શર્મા
B રવિ શાસ્ત્રી
C સુનિલ ગવાસ્કર
D પંકજ રોય
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કયા બેટસમેને તેના ટેસ્ટ કેરિયરમાં સર્વોચ્ચ સિક્સરો મારી હતી ?
Aબ્રાયન લારા
Bમેથ્યુ હેડન
Cએન્ડ્ર્યૂ ફ્લિંટ ઓફ
Dએડમ ગિલક્રિસ્ટ
※※※※※※નૌશાદ~ગાહા※※※※※※
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો