રાહુલ※ ક્યા લોકો મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે ?
A આર્યો
B આર્મેનોઇડ
C દ્રવિડ
D ઑસ્ટ્રેલૉઇડ
રાહુલ※ લીલા અને લાલ રંગની મીનાકારી માટે જાણીતા શહેર ?
A જયપુર અને દિલ્લી
B વારાણસી અને શ્રીનગર
C હૈદરાબાદ અને મુંબઇ
D સુરત અને ખંભાત
રાહુલ※ નાટયશાસ્ત્રની રચના કોણે કરી હતી ?
A યાજ્ઞવલ્ક્ય મુનીએ
B વિશ્વામિત્રે
C વાલ્મીકિએ
D ભરતમુનીએ
રાહુલ※ નીચેના પૈકી ક્યું શહેર બાંધણી માટે જાણીતું નથી છે ?
A જામનગર
B જોનપુર
C જેતપુર
D ભુજ
રાહુલ※ કયો સ્તુપ બૌદ્ધ ધર્મ,સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે ?
A નંદનગઢનો સ્તુપ
B સાંચીનો સ્તુપ
C બુદ્ધગયાનો સ્તુપ
D સારનાથનો સ્તુપ
રાહુલ※ નમાજ માટેના મસ્જિદના પ્રાંગણને શું કહે છે ?
A લિવાન
B સહન
C મહેરાબ
D કિબલા
રાહુલ※ બૌદ્ધસંઘના નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે ?
A વિનય પિટક
B મણિરત્નમ પિટક
C અભિધમ પિટક
D સુક્ત પિટક
રાહુલ※ મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?
A હિન્દી
B અરબી
C ફારસી
D ઉર્દુ
રાહુલ※ અષ્ટાંગહ્યદય ગ્રંથના રચયિતા કોણ છે?
A બ્રહ્મગુપ્ત
B વરાહમિહિર
C બૃહસ્પતિ
D વાગ્ભટ્ટ
રાહુલ※ એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?
A હિંદ મહાસાગરમાં
B ખંભાતના અખાતમાં
C અરબસાગરમાં
D બંગાળાની ખાડીમાં
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો