★ {{સામાન્ય જ્ઞાન}} ★

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

મેક્સ ※ ભારતમાં ISI નામની સંસ્થા ક્યારે સ્થાપવામાં આવી ?
A ઇ.સ 1947 
B ઇ.સ 1986
C ઇ.સ 1955
D ઇ.સ 1972

➖➖➖Rahul~Max➖➖➖

મેક્સ ※ UNDP -2003ના અહેવાલ મુજબ ભારતનો માનવવિકાસ સૂચક આંક વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?
A 120 
B 137
C 127 
D 147

➖➖➖Rahul~Max➖➖➖

મેક્સ ※ જટીલ અને ગતીશીલ પ્રક્રિયા કઇ છે ?
A આર્થિક વિકાસ
B સામાજિક વિકાસ
C માનવ વિકાસ
D મહિલા વિકાસ

➖➖➖Rahul~Max➖➖➖

મેક્સ ※ 2004માં ભારતમાં 1 લાખ વ્યક્તિએ ડૉકટરોનું પ્રમાણ કેટલું હતું ?
A 60
B 50
C 51 
D 61

➖➖➖Rahul~Max➖➖➖

મેક્સ ※ અનુસૂચિત જાતિમાં ક્યા ધર્મો પાડનાર જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
A હિંદુ અને શીખ 
B ખ્રિસ્તી અને બૌદ્ધ
C હિંદુ અને બૌદ્ધ 
D શીખ અને ખ્રિસ્તી

➖➖➖Rahul~Max➖➖➖

મેક્સ ※ દેશમાં સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ?
A સાંપ્રદાયિકતા નએ બિનસાંપ્રદાયિકતા
B જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા
C જ્ઞાતિવાદ અને ભાષાવાદ
D પ્રદેશવાદ નએ રાજકીયવાદ

➖➖➖Rahul~Max➖➖➖

મેક્સ ※ બંધારણની કઇ કલમ અનુસૂચિત જનજતિઓની ઓળખ આપે છે ?
A 345 
B 324
C 342 
D 343

➖➖➖Rahul~Max➖➖➖

મેક્સ ※ આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે ?
A ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી 
B ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી
C ચાર્ટર ઑફ ઍટલૅટિકમાંથી 
D ચાર્ટર ઑફ લૉમાંથી

➖➖➖Rahul~Max➖➖➖

મેક્સ ※ વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ?
A ઉજ્જવળ 
B અંધકારમય
C સહાયક 
D અસહાય

➖➖➖Rahul~Max➖➖➖

મેક્સ ※ બાળકોના જીવનવિકાસ અને કલ્યાણસંબંધી અધિકારોની ઘોષણા કોણે કરી ?
A સંયુક્ત રાષ્ટ્રો 
B ઇંગ્લેન્ડ
C યુનેસ્કોએ
D યુનિસેફ

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: