※ લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ?
✔આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
※ પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ?
✔સોની
※ ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?
✔૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો
※ નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? ✔કુંવરબાઇ
※ અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી?
✔ડાહ્યાભાઇ ઝવેરી
※ ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી?
✔માધવસિંહ સોલંકી
※ ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ?
✔ધરમપુર
※ ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? ✔અલંગ
※ ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?
✔કોટેશ્વર મંદિર
※ પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું?
✔ હરિ ૐ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો