•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ પ્રથમ પંચવર્ષીય યોજનાના પ્રમુખ કોણ હતા ?
W)રાજેન્દ્ર પ્રસાદ
X ) જવાહરલાલ નેહરૂ
Y ) સર્વપલ્લી રાધાકૃશ્ણન
Z ) સરદાર પટેલ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પ્રથમ પંચવર્ષીય યોજનામા ક્યા ક્ષેત્રને પ્રાથમીકતા આપવામા આવી હતી ?
W ) ખેતી
X ) સમાજ કલ્યાણ
Y ) રોજગારી
Z ) ઝડપી સર્વાંગી વિકાસ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પ્રથમ મહિલા રાજ્યપાલ કોન હ્તા ?
A ) ઇન્દુમતિબહેન શેઠ
B ) સરોજીની નાયડુ
C ) સુચેતા કૃપલાણી
D ) વિજ્યાલક્ષ્મી પંડીત
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પ્રથમ સ્વતંત્ર દિવસ ક્યારે ઉજવવામા આવ્યો ?
A ) ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭
B ) ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦
C ) ૨૬ મી જાન્યુઆરી ૧૯૩૦
D ) ૧૫ મી ઓગસ્ટ ૧૯૩૦
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ બંધારણ અનુસાર "નાગરીકતા" વિષય કઇ યાદિમા સમાવવામા આવ્યો છે ?
A ) કેન્દ્ર/સંઘ યાદિ
B ) રાજ્ય યાદિ
C ) સહવર્તી/સમવર્તી યાદિ
D ) નાગરીકતા યાદિ
•┈┈┈••✦✿✦••┈┈┈•
http://rahulgkquiz.blogspot.in/?m=0
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો .............
A ) વિભક્ત ભાગ છે
B ) એક અતૂટ ભાગ છે
C ) શ્રેષ્ઠ ભાગ છે
D ) સંદિગ્ધ ભાગ છે
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ બંધારણ ઘડનારી ડ્રાફ્ટીંગ કમીટીના ચેરમેન કોણ હતા ?
A ) સર એમ.એન.રોય
B ) ડો.રાજેન્દ્રપ્રસાદ
C ) જવાહરલાલ નેહરૂ
D ) ડો.આંબેડકર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ બંધારણ ઘડવા માટે કેટલા અધિવેશન થયા હતા ?
A ) ૯
B ) ૧૨
C ) ૧૧
D ) ૮
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ બંધારણ ઘડવા માટે બંધારણ સભાની સ્થાપના ક્યારે થઇ હતી ?
A ) ૧૯૪૩
B ) ૧૯૪૫
C ) ૧૯૪૪
D ) ૧૯૪૬
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ બંધારણ મા સૂધારો કરવા લોકસભામા કેટલી બહુમતિ હોવી જોઇએ ?
A ) ૧/૪
B ) ૧/૩
C ) ૨/૪
D ) ૨/૩
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો