✤ સામાન્ય જ્ઞાન ✤

રાહુલ※ ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી પ્રજાનો
A દેશ પ્રેમ 
B કુંટુંબ પ્રેમ
C ઉત્સવ પ્રેમ 
D વૃક્ષ પ્રેમ

રાહુલ※ નીચેનાંમાંથી ક્યું જોડકુ ખરું નથી. તે જણાવો
A આર્યો – નોર્ડિક 
B ઑસ્ટ્રોલૉઇડ – નિષાદ
C આર્મેનોઇડ – નીગ્રો 
D મોગોલૉઇડ – કિરાત

રાહુલ※ મહાકવિ કાલિદાસની મહાન કૃતિ કઇ છે ?
A માલવિકાગ્નિમિત્ર 
B વિક્રમોર્વશીયમ્
C ઉત્તરરામચરિત 
D અભીજ્ઞાનશકુન્તલમ્

રાહુલ※ પાટણના કયા રાજાએ અનેક સાળવીઓ શહેરમાં વસાવ્યા હતા ?
A મૂળરાજ સોલંકીએ 
B ભીમદેવ સોલંકીએ
C કુમારપાળ પહેલાએ 
D સિદ્ધરાજ જયસિંહે

રાહુલ※ ભારતનું એવુ ક્યું મંદિર છે કે જેનો છાંયડો જમીન પર પડતો નથી ?
A મહાબલિપુરમ્ 
B કોર્ણાક મંદિર
C બૃહદેશ્વર મંદિર 
D કૈલાસ મંદિર

રાહુલ※ અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
A ઝૂલતા મિનારા 
B બાદશાહનો હજીરો
C ગોળ ગુંબજ 
D લાલ બાગની મસ્જિદ

રાહુલ※ નીચેનામાંથી ક્યો સ્તૂપ મૌર્યકાલીન છે ?
A લોરિયા 
B ઇટવા
C ધર્મરાજિકા
D નંદનગઢ

રાહુલ※ સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ
A બુદ્ધચરિત 
B પાણિગોવિંદ
C શંકરભાષ્ય
D અષ્ટાધ્યાયી

રાહુલ※ કથાસરિતસાગર ગ્રંથના કર્તા કોણ છે ?
A શનિદેવ 
B ગુરુદેવ
C સોમદેવ 
D રવિદેવ

રાહુલ※ નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
A કવિ કલ્હણ- રાજતરંગિણી
B શંકરાચાર્ય – ભાષ્ય
C કવિ પમ્પા – આદિપુરાણ
D સોમદેવ – શાંતિપુરાણ

ટિપ્પણીઓ નથી: