♣ સામાન્ય જ્ઞાન ♣


※ ગુનાહિત બળનો કઈ કલમમા સમાવેશ થાય છે?
કલમ-૩૨૦
કલમ-૩૮૦
કલમ-૩૧૦
કલમ-૩૫૦

※ અદાલતના તિરસ્કાર માટે કઈ કલમ લાગુ પડે છે?
કલમ-૨૨૫
કલમ-૨૩૮
કલમ-૨૨૮✔
કલમ-૨૩૫

※ ધર્મને લગતા ગુના માટે કઈ કલમ લાગુ પડે છે?
કલમ-૨૯૩ થી કલમ-૨૯૫
કલમ ૨૯૨ થી કલમ-૨૯૭
કલમ-૨૯૫ થી કલમ-૨૯૯
કલમ-૨૯૫ થી કલમ ૨૯૨

※ સંસદમા બપોરના ૧૨ પછીનો સમય શું કહેવાય છે?
પ્રશ્નકાળ
કાર્ય કાળ
વિરામ કાળ
શૂન્ય કાળ

※ લોકસભામાં એન્ગલોઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વની જોગવાઈ કયા અનુંછ્છેદમાં કરવામાં આવી છે?
અનુચ્છેદ-૩૩૫
અનુચ્છેદ-૩૩૧
અનુચ્છેદ-૩૩૨
અનુચ્છેદ-૩૩૬

※ જમ્મુ-કાશ્મીરને બંધારણના કયા અનુચ્છેદ દ્વરા વિશેષ દરજ્જો મળ્યો છે?
અનુચ્છેદ-૩૩૦
અનુચ્છેદ-૩૮૦
અનુચ્છેદ-૩૭૦
અનુચ્છેદ-૩૪૨

※ બંધારણીય ઇલાજના અધિકાર માટે કઈ કલમનો ઉપયોગ થાય છે?
કલમ-૪૨
કલમ-૫૨
કલમ-૨૩
કલમ-૩૨

※ અપીલનો અધિકાર - સી.આર.પી.સી. ની કઈ કલમ દ્વારા મળે છે?
કલમ-૨૭૨
કલમ-૩૭૨
કલમ-૪૭૨
કલમ-૩૭૫

※ ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ હોય છે?
એટર્ની જનરલ
વડા પ્રધાન
સંરક્ષણ મંત્રી
રાષ્ટ્રપતિ

※ હુમલાના ગંભીર સ્વરૂપો કેટલા પ્રકારના છે?



※ રીના ગુનામાં આઈ.પી.સી. ની કઈ કલમ લાગુ પડે છે?
કલમ-૩૨૫
કલમ-૩૮૩
કલમ-૩૭૩
કલમ-૩૮૦

※ કોર્ટમા રજૂ થતા મુદ્દામાલ એ કેવો પુરાવો કહેવાય?
મુખ્ય પુરાવો
ન્યાયિક પુરાવો
આંશિક પુરાવો
મૌખિક પુરાવો

※ ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા?
સુકુમાર સેન
વિનોદ રોય
કે.સી.નિયોગી
રાજેન્દ્રપ્રસાદ

※ જન્મટીપ ની શિક્ષા આઈ.પી.સી. ની કઈ કલમ હેઠળ થાય છે?
કલમ-૫૦૨
કલમ-૫૧૮
કલમ-૫૧૫
કલમ-૫૧૧

※ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમા તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે?
કલમ-૩૧૦
કલમ-૩૦૯
કલમ-૩૦૫
કલમ-૩૦૬

✧ આભાર નૌસાદભાઇ ✧

ટિપ્પણીઓ નથી: