※ નીચેનામાંથી કઈ સંધિ યોગ્ય છે?
1) પુ: + કર = પુષ્કર
2) પ્રતી + ઊર્જા = પ્રત્યુર્જા
3) ગુરુ + વી = ગુર્વી
4) પ્રસે + અ = પ્રસવ
※ નીચેનામાંથી અર્થાલંકાર હોય તેવો વિકલ્પ પસંદ કરો.
1)વર્ણસગાઇ
2)યમક
3)રૂપક
4)શબ્દાનુપ્રાસ
※ નીચેનામાંથી મંદાક્રાંતા છંદનુ ઉદાહરણ શોધો.
અ) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઇ સારી
બ)ખૂંચી તીણી સજલ દેગમાં કાચ કેરી કણિકા
ક)દાદી વાંકી, રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી
ડ)અ, બ, અને ક
※ નીચેનામાંથી ક્યો દ્વંદ્વ સમાસ નથી?
1)પરાજય
2)હારજીત
3)ભરતી ઓટ
3)દંપતી
※ અંદર આવવું છે ને? - નિપાતનો પ્રકાર જણાવો.
1)લટકણિયારુપ નિપાત
2)ભારવાચક નિપાત
3)વિનય વાચક નિપાત
4)એક પણ નહીં
※ ક્રિયાપદ તરીકે આવતાં છતાં સંજ્ઞા, વિશેષણ અને ક્રિયાવિશેષણની કામગીરી કરતાં ક્રિયારૂપો શું કહેવાય છે?
1)અનુગ
2)કૃદંત
3)નામયોગી
4)નિપાત
※ નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી?
1)દિવાળી
2)દિપાવલી
3)જિંદગી
4)નિરભિમાની
※ નીચેનામાંથી ગુણવાચક વિશેષણ જણાવો.
1)તમામ
2)સુંદર
3)હોશિયાર
4)દયાળું
※ પ્રુથ્વી' નો સમાનાર્થી ન હોય તેવો શબ્દ જણાવો.
1)કૌમુદી
2)મહી
3)અવની
4)વિશ્વંભરા
※ ટોચનો વિરુધ્ધાર્થી શોધો.
1)પાતાળ
2)તળેટી
3)આકાશ
4)મહેલ
※ અવળા પાસાં પડવા - અયોગ્ય વિકલ્પ શોધો.
1)ધાર્યા પ્રમાણે ન થવું
2)કરેલી યુકિત પાર ન પડવી.
3)ગણતરી ઊંધી પડવી
4)એક પણ નહીં
※ હા અને નાને વેર છે. કહેવતનો અર્થ આપો.
1)મતમતાંતર હોવા
2)સંબંધો બગાડવા
3)કહેવાથી ઊલટું જ કરવું
4)1 અને 3 બંને
※ સમાસ ઓળખાવો - આબાલવ્રુધ્ધ
1)અવ્યવીભાવ
2)કર્મધારય
3)ઉપપદ
4)મધ્યમપદ લોપી
※ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો - બળતણનું લાકડું
1)ઇંધણ
2)ઇજન
3)છાણાં
4)કોલસા
※ નરો વા કુંજરો વા
A)વિકલ્પ બતાવી સત્ય ઢાંકવાનો B)પ્રયત્ન કરવો
C)નમ્રતા બતાવવી
D)નસીબમાં જે લખાયું હોય તે થાય
અસત્ય બોલવું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો