•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્યા છે ?
A.અંબાજીની તળેટીમાં
B.ગિરની તળેટીમાં
C.ચંપાનહેર માં
D.ડાંગ માં
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે?
A.અરવવલ્લી
B.સહિયાદ્રી
C.સાપુતારા
D.કેશોદ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે?
A.વડોદરા યુનિવર્સિટી
B.અમદાવાદ
C.ભાવનગર
D.જામનગર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ?
A.કડી મહેસાણા
B.ભરૂચ
C.ડાંગ
D.તાપી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ?
A.રાજકોટ
B.અમદાવાદ
C.વડોદરા
D.ગાંધીનગર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ઇફ્કો' ખાતરનું કારખાનુ ક્યાં છે?
A.કલોલમાં
B.હાલોલ
C.ભરૂચ અંકલેશ્વર
D.આણંદ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે ?
A.દાહોદ
B.ખેડા
C.નવસારી
D.ચાંપાનેર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ?
A.ભાદર
B.મચ્છુ
C.નર્મદા
D.વાત્રક
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે?
A.૩૦ ટકા
B.૪૦ ટકા
C.૫૦ ટકા
D.૬૦ ટકા
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ?
A.તાપી, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા
B.મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા
C.પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા
D.અંબાજી, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો