※ સામાન્ય જ્ઞાન ※

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ ગુજરાતી સાહિત્યમાં ‘સોનેટના પિતા’ તરીકે કોણ ઓળખાય છે ?
(A) ઉમાશંકર જેઠાલાલ જોશી        
(B) બાલમુકુન્દ દવે
(C)  બળવંતરાય કલ્યાણરાય ઠાકોર   
(D) ચીનુભાઇ મોદી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ?
(A) ઇશ્વર પેટલીકર    
(B) કનૈયાલાલ મા.મુનશી
(C)  જયંતિ દલાલ     
(D) ચંદ્રવદન ચિમનલાલ મહેતા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ડભોઇ શહેરનું પ્રાચીન નામ જણાવો.
(A) કર્ણાવતી            
(B) દર્ભય
(C)  દર્ભાવતી            
(D) વિદર્ભ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ભારતીય  બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ (ચેરમેન) કોણ હતા ?
(A) ડૉ. રાજેદ્રપ્રસાદ            
(B) એમ.એન. રૉય
(C)  ડૉ. ભીમરાવ આંબેડકર             
(D) ડૉ. સચ્ચિદાનંદ સિંહા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ વણાક્બોરી યોજના કઇ નદી પર બાંધવામાં આવેલી છે?
(A) તાપી            
(B) મહી
(C)  બનાસ           
(D) સરસ્વતી

 
➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ કયું જોડકું ખોટું છે ?
(A) સંજાણ(વલસાડ જિલ્લો)    
(B) તારંગા(મહેસાણા જિલ્લો)
(C)  દાતાર (જૂનાગઢ જિલ્લો)   
(D) કોટેશ્વર(ખેડા જિલ્લો)

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ભારતની રાષ્ટ્રીય રમત કઇ છે ?
(A) કબ્બડી               
(B) ખોખો
(C)  હોકી                  
(D) શતરંજ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ કોણ હતો ?
(A) સમ્રાટ અશોક         
(B) વિક્રમાદિત્ય
(C)  પૃથ્વીરાજ ચૌહાણ
(D) હર્ષવર્ધન

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ એક રેલગાડી 45 કિ.મી./કલાક્ની ગતિએ ચાલે છે.તો 33કિ.મી. નું અંતર કાપતાં તેને કેટલી મિનિટ લાગશે ?
(A) 40 મિનિટ            
(B) 45 મિનિટ
(C)  44 મિનિટ          
(D) 33 મિનિટ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ નીચેનામાંથી કયું રાજ્ય ગુજરાત સાથે સરહદ ધરાવતું નથી ?
(A) રાજસ્થાન         
(B) મધ્યપ્રદેશ
(C)  ઉત્તરપ્રદેશ        
(D) મહારાષ્ટ્ર

 
➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ગ્રામોફોનનો શોધક કોણ હતો ?
(A) થોમસ આલ્વા એડિસન  
(B) કેપ્લર
(C)  લોડૅ લિસ્ટર              
(D) ફ્રેંક વ્હાઇટલ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ભારત સરકારની નવી જાહેર કરેલી ‘જીવન જયોતિ વિમા’યોજના અંતર્ગત ૧૮ થી ૫૦ વર્ષની વયના દરેક નાગરિકને વાર્ષિક રૂ. ૩૩૦/- નું પ્રિમિયમ ભરવાથી કુદરતી કે આકસ્મિક મૃત્યુના જોખમ સામે કેટલા રૂપિયાનું વિમા કવચ મળશે ?
(A) ૨,૦૦,૦૦૦/- રૂપિયા   
(B) ૧,૦૦,૦૦૦/- રૂપિયા
(C)  ૧,૫૦,૦૦૦/- રૂપિયા          
(D) ૫૦,૦૦૦/-  રૂપિયા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ડૉ. ભીમરાવ આંબેડકર ભારતના બંધારણના કયા અનુચ્છેદ(કલમ)ને ‘બંધારણનો આત્મા’ કહે  છે ?
(A) અનુચ્છેદ - ૨૧        
(B) અનુચ્છેદ -૧૭
(C)  અનુચ્છેદ - ૩૯(ક)    
(D) અનુચ્છેદ -૩૨

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ગુજરાતના ઇતિહાસમાં કયો યુગ ‘સુવર્ણ યુગ’ તરીકે ગણાય છે ?
(A) સોલંકી યુગ             
(B) મૌર્ય યુગ
(C)  મૈત્રક યુગ              
(D) તઘલક યુગ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ નીચેનામાંથી  કોને ‘ભારત રત્ન’નો એવોર્ડ  મળેલ  નથી ?
(A) લાલકૃષ્ણ અડવાણી   
(B) લાલબહાદુર શાસ્ત્રી
(C)  ડૉ. ભીમરાવ આંબેડકર       
(D) ડૉ. રાજેદ્રપ્રસાદ

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: