•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ સૌદર્ય પામતા પહેલા સુંદર બનવુ પડે ?" પંક્તિ ક્યા કવિની છે ?
A.કલાપી
B.નિરંજન ભગત
C.મીરાબાઇ
D.ઉમાશંકર જોષી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ "સૌરાષ્ટ્ર ના ખંડેરોમા" પ્રવાસકથા કોની છે ?
A.ઝવેરચંદ મેઘાણી✔
B.કનૈયાલાલ મુનશી
C.ચેનીલાલ મડીયા
D.રા.વી. પાઠક
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ "હાસ્યમંદિર" નવલકથાના કર્તા કોણ છે ?
A.દલપતરામ
B.રમણભાઇ નીલકંઠ✔
C.પન્નાલાલ પટેલ
D.કાંત
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ "Anti Novel" માટે ગુજરાતીમાં કયો શબ્દ વપરાય છે ?
A.એબ્સર્ડ
B.સંક્ષિપ્ત
C.લઘુનવલ
D.પ્રતિનવલ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ કોણ છે ?
A.દલપતરામ
B.ન્હાનાલાલ
C.દયારામ
D.નર્મદ
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ~મકવાણા
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ આધુનીક યુગના તુલસી કોને ગણવામા આવે છે ?
A.ભારતેન્દુ હરિશ્વન્દ્ર
B.હરિવંશરાય બચ્ચન
C.સુમિત્રાનદન પંત
D.મૈથીલીશાણ ગુપ્ત
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ક્યા કવિ શિઘ્ર કવિ હતા ?
A.નર્મદ
B.દલપતરામ
C.ઉમાશંકર જોશી
D.સુન્દરમ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ક્યા કવી પર શ્રીઅરવીંદ અને માતાજીનો પ્રભાવ પડ્યો છે ?
A.સુન્દરમ
B.ન્હાનાલાલ
C.રાજેન્દ્ર શાહ
D.ઉમાશંકર જોશી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ક્યા વાર્તાકારે દલીતવાર્તાઓ આપી ?
A.મોહન પરમાર
B.જયંતી દલાલ
C.ધૂમકેતુ
D. NONE
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ક્યા સાહિત્યકાર ઉતરપ્રદેશના રાજ્યપાલ તરીકે પણ રહી ચૂક્યા છે ?
A.ઘનશ્યામ
B.સેહની
C.વાસુકી
D.ધૂમકેતુ
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો