•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※નવ નિયુક્ત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની જન્મ તારીખ કઇ છે?
A) 5 ઓગષ્ટ 1955
B) 2 ઓગષ્ટ 1956
C) 30 જુલાઈ 1956
D) 18 જૂન 1954
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ધ્રાંગનો મેળો કયા જિલ્લા સાથે સબંધિત છે?
A) કચ્છ
B)ખેડા
C)જૂનાગઢ
D)સુરેન્દ્રનગર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ઇલ્વનો કિલ્લો કયા આવેલો છે?
A)ડભોઈ
B)ઇડર
C)જૂનાગઢ
D) જામનગર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ગુજરાતમાં સૌથી વધુ પશુધન ક્યા જિલ્લામાં આવેલું છે?
A)ડાંગ
B)બનાસકાંઠા
C)કચ્છ
D)એક પણ નહિ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ રુસી સુરતી કઈ રમત સાથે સંકળાયેલા હતા?
A) બિલિયર્ડ
B)ક્રિકેટ
C)હોકી
D)ચેસ
•┈┈┈••✦✿✦••┈┈┈•
http://rahulgkquiz.blogspot.in/?m=0
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ તાજેતરમાં તિસ્તા સેતલવાડના કયા NGOનું Registration રદ્દ કરવામાં આવ્યું
A)સબરંગ
B)મનરંગ
C)શાનરંગ
D)સાતરંગ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ તાજેતરમાં ગુજરાતના ક્યાં શહેરમાં નશાબંધી ભવનનું લોકાર્પણ થયુ?
A)ગાંધીનગર ✔
B)અમદાવાદ
C)મહેસાણા
D)સુરત
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ વિશ્વના પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ વિમાનને શું નામ આપવામાં આવ્યું છે?
A) થોર
B) કોર
C) સુપર
D) મલ્ટી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંઈ App લોન્ચ કરી?
A) POM
B) POK
C) PMO
D) POC
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ હાલમાં કઈ સોશિયલ નેટવર્ક સાઈટને સૌર ડ્રોનનું પહેલું પરીક્ષણ કર્યુ?
A) યાહૂ
B)ગુગલ
C)ફેસબુક
D)ટ્વીટર
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો