મેક્સ ※ ઇરિંગોલકાવૂ ઉપવન કયા જિલ્લાક્માં આવેલુ છે ?
A કેરલ
B કર્ણાટક
C એર્નાકુલમ
D બેલ્લારી
મેક્સ ※ લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ?
A બૌદ્ધાયાને
B વાગ્ભટ્ટે
C આર્યભટ્ટે
D ભાસ્કરાચાર્યે
મેક્સ ※ હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ?
A નટરાજનું શિલ્પ
B ધનુર્ધારી રામનું શિલ્પ
C નર્તકીની પ્રતિમાં
D સૂડીઓ
મેક્સ ※ મધ્ય પ્રદેશમાં કઇ નદીની ખીણમાં કોતરો વધુ જોવા મળે છે ?
A ચંબલ
B બેતવા
C શોણ
D કેન
મેક્સ ※ ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?
A મહાબલિપુરમ્
B હમ્પી
C ખજૂરાહો
D પટ્ટદકલ
મેક્સ ※ નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A તાજમહલ બાંધતા દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો
B ફતેપુરસિકરીની ઇમારતને જોધાબાઇનો મહેલ કહે છે
C તાજમહલની મધ્યમાં શાહજાહાંની કબર છે
D ફતેપુરસિકરીનો બુલંદ દરવાજો દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે
મેક્સ ※ 2 થી 9 ઑકટોબર દરમિયાન શું ઊજવવામાં આવે છે ?
A વનમહોત્સવ
B વિશ્વ પ્રકૃતિ સપ્તાહ
C વન્ય પ્રાણી સપ્તાહ
D પર્યાવરણ સપ્તાહ
મેક્સ ※ ભારતના દરિયા કિનારે આવેલા જંગલો એટલે ?
A બિનવર્ગીકૃત જંગલો
B મેનગ્રોવ જંગલો
C સંરક્ષિત જંગલો
D ખુલ્લા જંગલો
મેક્સ ※ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જીલ્લામાં સૌથી વધુ થાય છે ?
A ભાવનગર
B જૂનાગઢ
C અમરેલી
D રાજકોટ
મેક્સ ※ વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે ?
A 25 ટકા
B 5 ટકા
C 20 ટકા
D 23 ટકા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો