•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ સંસદના ઉપલા ગૃહને શું કહે છે ?
રાજ્યસભા
લોકસભા
વિધાનસભા
વિધાનપરિષદ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ "સવાઇ ગુજરાતી " બિરુદ કોને મળ્યું છે ?
રવિશંકર મહારાજ
કાકા કાલેલકર
ઝવેરચંદ મેઘાણી
નર્મદ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ નીચે પૈકી ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ છે ?
આનંદીબહેન પટેલ
ઇલાબહેન ભટ્ટ
ઇન્દુમતીબહેન શેઠ
સ્મૃતિ ઇરાની
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ વિસ્તારની દ્દષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ?
નર્મદા
પોરબંદર
તાપી
ડાંગ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઇ અને પહોળાઇનું પ્રમાણ શું છે ?
2:1
3:2
4:2
4:3
※※※※※※※※હરીભાઇ※※※※※※※
રાહુલ ※ રાજ્યના બંધારણીય વડા કોણ છે ?
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજ્યપાલ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ બુલંદ દરવાજો ક્યાં આવેલો છે ?
ફતેહપુર સીકરી
દિલ્લી
મુંબઇ
આગ્રા
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?
મંગળ
ગુરુ
શુક્ર
શનિ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ઓઝોનનું સ્તર માનવીને કયા કિરણો સામે રક્ષણ આપે છે ?
ગેમાકિરણો
પારજાંબલી કિરણો
આલ્ફાકિરણો
ક્ષ-કિરણો
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ "મૂઠી ઊંચેરો માનવી" ઉપનામ કોને મળેલું છે ?
રવિશંકર મહારાજ
વિનોબા ભાવે
ડૉ. ભીમરાવ આંબેડકર
ઝવેરચંદ મેઘાણી
※※※※※※※※હરીભાઇ※※※※※※※
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો