✧ સામાન્ય જ્ઞાન ✧

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ ભારત સરકારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે?
કલમ ૧૨
કલમ ૧૬
કલમ ૭૮
કલમ ૭૬

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ચુંટણીમાં ખોટું નામ ધારણ કરવું અથવા સ્વાંગ રચવો આ બાબતની વ્યાખ્યા કઈ કલમમાં છે?
કલમ ૧૭૧(D)
કલમ ૪૫૬
કલમ ૨૩૪
કલમ ૪૩

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ સરકારી નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપવમાં આવી છે?
કલમ ૨
કલમ ૩
કલમ ૫
કલમ ૪

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બખેડો કરવા માટે શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે?
કલમ ૧૬૦
કલમ ૧૨૩
કલમ ૧૩૪
કલમ ૧૬૧

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ જાહેર ઉપદ્રવની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
કલમ ૨૩૪
કલમ ૨૫૦
કલમ ૨૬૮
કલમ ૨૭૦

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ન્યુ એન્ટી રેપ બીલ તરીકે જાણીતો ક્રિમીનલ લો કઈ તારીખે અમલમાં આવ્યો?
૩ ફેબ્રુઆરી ૨૦૧૩
૩ ફેબ્રુઆરી ૨૦૧૦
૩ ફેબ્રુઆરી ૨૦૧૪
૩ ફેબ્રુઆરી ૨૦૦૯

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ જાતીય સતામણી અને તેની શિક્ષા ની વ્યાખ્યા કઈ કલમમાં અઆપેલી છે?
કલમ ૩૫૪(A)
કલમ ૩૫૭
કલમ ૩૫૦
કલમ ૩૭૮

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ખુલ્લામાં બાળકને ત્યજી દેવા બાબતે કઈ કલમમાં સજાની વિગત આપેલ છે?
કલમ ૩૧૨
કલમ ૩૧૪
કલમ ૩૧૭
કલમ ૩૩૪

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ભારતમાંથી મનુષ્યહરણની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
કલમ ૩૪૫
કલમ ૩૭૮
કલમ ૩૬૦
કલમ ૪૫૬

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ કલમ ૩૦૭ માં કઈ બાબતનો ઉલ્લેખ છે?
બળાત્કાર
ખૂન કરવાનો પ્રયાસ
આત્મહત્યા કરવાનો પ્રયાસ
આ પૈકી કોઈ નહિ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ગુનો કરવાના ઈરાદે ઝેર વગેરેથી વ્યથા નીપજાવવા બાબત નો ઉલ્લેખ કઈ કલમમાં કરેલ છે?
કલમ ૩૨૮
કલમ ૨૩૪
કલમ ૪૩૫
કલમ ૩૨૭

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ છુપી રીતે ખરાબ દ્રષ્ટિથી જોવું- આ બાબતે સજાની જોગવાઈ કઈ કલમમાં છે?
કલમ ૩૫૪(C)
કલમ ૩૫૭
કલમ ૩૫૮
કલમ ૩૫

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ગુનાહિત બળની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
કલમ ૩૨૩
કલમ ૩૫૦
કલમ ૩૪૫
કલમ ૨૩૪

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ સામુહિક બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે?
કલમ ૩૭૬(D)
કલમ ૩૫૬(D)
કલમ ૩૭૦(D)
કલમ ૩૫૬(D)

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ઠગ હોવાની શિક્ષા કઈ કલમમાં દર્શાવેલ છે?
કલમ ૩૧૨
કલમ ૩૧૫
કલમ ૩૧૭
કલમ ૩૧૧

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ 'ગેરકાયદે ફરજીયાત વેઠની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
કલમ ૩૪૫
કલમ ૨૩૪
કલમ ૩૭૪
કલમ ૩૦૦

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ આત્મહત્યાની કોશિશ કરવા બાબતે સજાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે?
કલમ ૩૨૦
કલમ ૩૦૯
કલમ ૩૪૫
કલમ ૨૩૨

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ કલમ ૨૯૭ માં કઈ બાબતની વિગત આપેલી છે?
બળાત્કાર
ખૂન
ઠગ
સ્મશાનમાં દુષ્પ્રવેશ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ આત્મહત્યામાં મદદગારી માટે કેટલા વર્ષની કેદની સજા થઇ શકે છે?
૧૨ વર્ષ
૧૦ વર્ષ
૧૧ વર્ષ
૯ વર્ષ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ કલમ - ૩૫૪ (D) માં નીચેના પૈકી કઈ બાબતો ઉલ્લેખ છે?
વ્યથા
પીછો કરવો
છેડતી કરવી
માર મારવો

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ આત્મહત્યામાં મદદગારી માટે કઈ કલમમાં સજાની માહિતી આપેલ છે?
કલમ ૩૦૯
કલમ ૩૦૮
કલમ ૩૦૭
કલમ ૩૦૬

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ કલમ - ૩૫૧ માં શેની વ્યાખ્યા આપવામાં આવેલી છે?
વ્યથા
અપહરણ
હુમલો
ખૂન

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બાળકના જન્મને નિકાલ કરી છુપાવવા માટે સજા કઈ કલમમાં દર્શાવેલ છે?
કલમ ૩૧૨
કલમ ૨૧૩
કલમ ૩૧૮
કલમ ૮૭

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બળાત્કારની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે?
૨૩૦
૩૭૫
૩૬૯
૩૬૫

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ભારતીય ફોઝદારી ધારા હેઠળ કેટલા પ્રકારના ગુનાઓ માટે ફાંસીની સજા થઇ શકે?



➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કી કલમમાં આપેલ છે?
૧૪૨
૪૧૫
૧૪૧
૧૫૬

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ રાજ્યસેવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
શિક્ષકો
તલાટીઓ
પ્રાઈવેટ કર્મચારીઓ
ન્યાયાધીશો

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ સાપરાધ મનુષ્ય વધની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
300
452
452
548

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ધાડની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
૩૬૯
૩૯૮
૨૫૬
૩૯૧

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ કલમ-૨૪ માં નીચેના પૈકી શેની વ્યાખ્યા આપેલ છે?
બદનક્ષીની
કપટપૂર્વકની
બદદાનત
અપહરણ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ જાહેર નોકર લાંચ લેતા પકડાય તો તેની સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરાય છે?
૧૫૬
૧૬૧
૧૨૩
૧૪૭

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: