📚📚જીકે ઇસ બેસ્ટ ફોર એવર📚📚
🔷રાહુલ※ ગાંધીજીની ગુજરાતની કઈ લડત એક 'ધર્મયુદ્ધ' તરીકે ઓળખાય છે ?
✅ અમદાવાદનો મિલ સત્યાગ્રહ
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ 'તોડેંગે યા મરેંગે ' એ કોનો લેખ છે ?
✅ કનૈયાલાલ મા. મુનશી
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ મહાત્મા ગાંધીજીએ ફેબ્રુઆરી 1943 માં 21 દિવસના ઉપવાસ કર્યા ત્યારે તેમના સમર્થનમાં અમદાવાદના કયા મુસ્લિમ આગેવાને પણ ઉપવાસ આદર્યા હતા ?
✅ ઉમરખાન પઠાણ
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ 1858 માં વિપ્લવમાં અગ્રિમ ભાગ ભજવનાર અને વડોદરાની જેલ તોડીને ભાગી જનાર સૌરાષ્ટ્રના ક્રાંતિકારી કોણ હતા ?
✅ મૂળુ માણેક
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ 1851 ' બોમ્બ એસોસિયેસન ' ની સ્થાપના કરનાર ગુજરાતી કોણ હતા ?
✅ દાદાભાઈ નવરોજી
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ 1851 માં ' બુદ્ધિવર્ધક સભા ' ની સાથે બીજી કઈ રાષ્ટ્રવાદી સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?
✅ રાસ્તે ગોફતાર
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ગુજરાતમાં તાંબા -પિતળના વાસણો માટે શિહોર , વઢવાણ સિવાય ઉત્તર ગુજરાતનું કયું એક શહેર જાણીતું છે ?
✅ વિસનગર (જી.મહેસાણા )
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ અમદાવાદ -મુંબઈ રેલવે લાઈન કયા સમયગાળા દરમિયાન શરુ થઇ ?
✅ ઈ.સ.1860 -64 માં
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?
✅ 1880 માં
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?
✅ 1880 માં
*➖➖Rahul~Max➖➖*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો