♥ Samany gyan ♥

📚📚જીકે ઇસ બેસ્ટ ફોર એવર📚📚

🌷રાહુલ※ ગુજરાતના કયા સ્થળે દર અઢાર વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે ?

✅ ભાડભૂત

➖➖🖌રાહુલ🖌➖➖

🌷 રાહુલ※ ગુજરાતનું કયું બંદર મત્સ્યબંદર તરીકે ઓળખાય છે ?

✅ વેરાવળ

➖➖🖌રાહુલ🖌➖➖

🌷 રાહુલ※ ગુજરાતનું કયું મંદિર કર્કવૃત્ત પર આવેલું છે ?

 ✅ મોઢેરાનું સૂર્યમંદિર

➖➖🖌રાહુલ🖌➖➖

🌷 રાહુલ※ આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઊચો ડુંગર કયો છે ?

 ✅ જેસોર

➖➖🖌રાહુલ🖌➖➖

🌷 રાહુલ※ ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?

✅  વલસાડ

➖➖🖌રાહુલ🖌➖➖

🌷 રાહુલ※ ગુજરાતનું રાજ્યપંખી કયું છે ?

✅ સુરખાબ

➖➖🖌રાહુલ🖌➖➖

🌷 રાહુલ※ ઓઈલ એન્જિન ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?

✅ રાજકોટ

➖➖🖌રાહુલ🖌➖➖

🌷 રાહુલ※ વાડીનાર બંદર કયા જીલ્લામાં આવેલું છે ?

✅ દેવભૂમિ દ્વારકા

➖➖🖌રાહુલ🖌➖➖

🌷 રાહુલ※ ચાંદોદ કઈ નદીના કિનારે છે ?

✅ નર્મદા

➖➖🖌રાહુલ🖌➖➖

🌷 રાહુલ※ ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?

✅ મીઠાના ઉત્પાદન માટે

➖➖🖌રાહુલ🖌➖➖

ટિપ્પણીઓ નથી: