♤ જનરલ નોલેજ ♤

🎈🎈જીકે ઇસ બેસ્ટ ફોર એવર🎈🎈

🔷રાહુલ※ ગુજરાતમાંથી મળેલા શિલાલેખોનું લખાણ ઉકેલનાર (વાંચનાર ) વિદ્વાન-પુરાતત્વવિદ કોણ હતા ?
✅ જેમ્સ પ્રિન્સ્પ્રે

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખોમાં કયા-ક્યા રાજાઓના શિલાલેખોનો સમાવેશ થાય છે ?
✅ અશોક , સ્કન્દગુપ્ત અને રુદ્રદામાં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં ગિરનારમાંથી મળેલા અશોકના શિલાલેખોમાં કેટલી ભાષાઓનો (આજ્ઞાઓ ) નો કોતરવામાં આવી છે ?
✅ 14 આજ્ઞાઓ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં ગિરનાર શિલાલેખમાં અશોક માટે વારંવાર પ્રિયદર્શી શબ્દ પ્રયોજાયો છે. આવો બીજો કયો શબ્દ પણ તેમાં અશોક અશોક માટે પ્રયોજાયો છે ?
✅ દેવાનામપ્રિય

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં અશોકના અવસાન પછી અને મૌર્ય સતાના અંત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતાનો ઉદય થયો ?
✅ કુષાણ સતાનો

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં કુષાણ સતાના અસ્ત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતા સ્થપાઈ ?
✅ ક્ષત્રપ સતા

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ક્ષત્રપ વંશી યુવરાજ માટે ક્ષત્રપ શબ્દ વપરાતો હતો .એજ રીતે તેમના મહારાજ માટે કયો શબ્દ વપરાતો હતો ?
✅ મહાક્ષત્રપ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ દક્ષિણ ભારતના સાતવાહન વંશના કયા રાજવીએ ક્ષત્રિય રાજવી નરપાનને હરાવીને ક્ષત્રિયોની સતાનો અંત આણ્યો ?
✅ ગૌતમીપુત્ર -સાતકરણી

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી ?
✅ ભૃગુકચ્છમાં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું ?
✅ સ્કંદગુપ્તના સૂબા પુષ્પ્ગુપ્તે

*➖➖Rahul~Max➖➖*

ટિપ્પણીઓ નથી: