🏥 *_જીકે ઈસ બેસ્ટ ફોર એવર_* 🏥
👷🏻 *_~રાહુલ , મોહિત , શૈલેષ , અક્ષય , નિલ ,~_*👷🏻
💊" Chloroquine " tablets ( ગોળી ) કયા તાવમાં {Fever } વપરાય છે?
A. વાઇરલ તાવમાં
B. ટાઈફોઈડ તાવમાં
C. *મેલેરિયા તાવમાં* ✔
D. B & C બંને
👷🏻 *_~રાહુલ , મોહિત , શૈલેષ , અક્ષય , નિલ ,~_*👷🏻
💊 તંદુરસ્ત માણસમાં બ્લડ પ્રેશર ( બીપી ) કેટલું હોવું જોઇએ?
A. 150/80
B. 130/120
C. 140/100
D. *120/80* ✔
👷🏻 *_~રાહુલ , મોહિત , શૈલેષ , અક્ષય , નિલ ,~_*👷🏻
💊 ટાઈફોઈડનો તાવ તપાસ માટે કયો રીપોર્ટ કરાવો પડે?
A. *WIDAL.* ✔
B. S.G.P.T.
C. R.B.C.
D. C.B.C.
👷🏻 *_~રાહુલ , મોહિત , શૈલેષ , અક્ષય , નિલ ,~_*👷🏻
💊 " मियादी बुखार " તાવને અંગ્રેજીમાં કયો તાવ ( Fever )કહે છે?
A. *ટાઈફોઈડ તાવ* ✔
B. મેલેરિયા તાવ
C. ઝેરી મેલેરિયા તાવ
D. વાયરલ તાવ
👷🏻 *_~રાહુલ , મોહિત , શૈલેષ , અક્ષય , નિલ ,~_*👷🏻
💊 ડાયાબીટીસની તપાસ માટે કયો રીપોર્ટ કરાવો પડે છે?
A. WIDAL.
B. *R.B.S.* ✔
C. S.G.P.T.
D. C.B.C.
👷🏻 *_~રાહુલ , મોહિત , શૈલેષ , અક્ષય , નિલ ,~_*👷🏻
💊 મેલેરિયા , ઈન્ફેકશન , કેટલું બ્લડ છે તેની તપાસ માટે કયો રીપોર્ટ કરાવો પડે છે?
A. R.B.C.
B. S.G.P.T.
C. *C.B.C.* ✔
D. WIDAL
👷🏻 *_~રાહુલ , મોહિત , શૈલેષ , અક્ષય , નિલ ,~_*👷🏻
📝 *_~એડમીડ~_*📝
🙏 *_આભાર_* 🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો