☆રમત ગમત નોલેજ ☆

•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•

🏆રાહુલ※ ' પેલે ખેલાડી ' કઈ રમત સાથે સંકળાયેલો છે ?
✅ ફૂટબોલ સાથે

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ વિશ્વ ફૂટબોલ સ્પર્ધાનું સંચાલન કોણ કરે છે ?
✅ ફીફા

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
✅ બેઝબોલ અમેરિકાની રાષ્ટ્રીય રમત છે.

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ ' અર્જુન એવોર્ડ ' ક્યારથી આપવાની શરૂઆત થઈ ?
✅ 1961 થઈ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી કયા ખેલાડીએ કરી હતી ?
✅ પોલી ઉમરીગર

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ ક્રિકેટના 'મક્કા ' તરીકે કયું મેદાન પ્રખ્યાત છે ?
✅ લોર્ડ્ઝનું મેદાન

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી કરનાર કયો ખેલાડી હતો ?
✅ પોલી ઉમરીગર

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ વન - ડે વન્ડર્સ ના લેખક કોણ ?
✅ ગાવસ્કર

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ ધ્યાનચંદને કયા નામે ઓળખવામાં આવતો હતો ?
✅ ' હોકીનો જાદૂગર ' ના નામે

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ એશિયાડની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ?
✅ પ્રથમ એશિયાડ દિલ્હીમાં -1951 માં

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ સૌપ્રથમ પદ્મ મેળવનાર ભારતીય ખેલાડી ?
✅ મિલ્ખાસિંહ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ રિદ્ધિ શાહ એ કઈ રમત ની પ્રખ્યાત ખેલાડી છે ?
✅ ચેસ ( શતરંજ )

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🏆 રાહુલ※ IPL નું પૂરું નામ શું છે ?
✅ Indian premiere league

➖➖➖➖➖➖➖➖

ટિપ્પણીઓ નથી: