•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરું કરી?
✅સાબરમતી હરિજન આશ્રમથી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરુ થયો ?
✅ બારડોલી સત્યાગ્રહથી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા?
✅ વિનોબા ભાવેને
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી?
✅ ગાંધીજીના
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનુ અવસાન થયુ?
✅ લાલા લજપતરાયનુ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામા આવી?
✅ ગાંધીજીના
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ દાંડીકૂચ ક્યારે આરંભાઇ?
✅ 12 માર્ચ, 1930
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ દાંડીકૂચમાં કૂલ કેટલા સત્યાગ્રહીઓ હતા?
✅ 78
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ દાંડીકૂચને કોણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી
✅ મહાદેવભાઇ દેસાઇએ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ દાંડીકૂચને સુભાષચંદ્રબોઝે કોની સાથે સરખાવી
✅ નેપોલિયનની પેરીસ માર્ચ
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો