♡ જીકે પ્રશ્નો ♡

💈💈જીકે ઇસ બેસ્ટ ફોર એવર💈💈

🔷રાહુલ※ સુલતાન ગ્યાસુદ્દીન મહંમદ શાહના પુત્ર ફતેહખાન અથવા નસરુદ્દીન મહેમુદ ગુજરાતના ઈતિહાસમાં કયા નામે ઓળખાય છે ?
✅ મહેમુદ બેગડાના નામે

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ અમદાવાદના મિરઝાપુર ખાતે આવેલ રાણી રૂપમતીની મસ્જિદ બંધાવનાર રાણી કયા સુલતાનની રાણી હતી ?
✅ મહેમુદ બેગડાની

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ મહેમુદ બેગડાએ અજેય ગણાતા પાવાગઢના કિલ્લાને જીતીની યાદમાં તેનું કયું નામ આપ્યું ?
✅ જહાંપનાહ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં કયા શાસકના શાસન દરમિયાન દાદાહારીની વાવ , અડાલજની વાવ , માતા ભવાનીની વાવનું બાંધકામ થયું ?
✅ મહેમુદ બેગડાના સમયમાં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ સલ્તનત યુગમાં ગુજરાત પર શાસન કરનાર છેલ્લો સુલતાન કોણ હતો ?
✅ સુલતાન મહેમુદ ત્રીજો

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાત વિજયબાદ અકબરે અમદાવાદ ખાતે કોને ગવર્નર તરીકેની નિમણુક કરી ?
✅ મિરઝા અઝીઝ કોકા

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ બાદશાહ બનેલા ઔરંગઝેબે ઈ.સ.1679 માં અકબર દ્વારા માફ કરાયેલ કયો વેરો હિંદુઓ પાસેથી ફરીવાર લેવા માંડ્યો ?
✅ જજીયાવેરો

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતના ઈતિહાસમાં કયા વંશનો સમયગાળો ''ગુજરાતનો સુવર્ણયુગ'' તરીકે ઓળખાય છે ?
✅ સોલંકીયુગ -વંશ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર મુસ્લિમ શાસક કોણ હતો ?
✅ એહમદશાહ પ્રથમ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી કઈ મસ્જિદનું અવિસ્મરણીય અંગ છે ?
✅શેખ સીદીની મસ્જિદ

*➖➖Rahul~Max➖➖*

ટિપ્પણીઓ નથી: