☆ Samany mahiti ☆

💈💈જીકે ઇસ બેસ્ટ ફોર એવર💈💈

📚ગુજરાત કયા કટિબંધમાં આવેલું છે ?
ગુજરાત ઉષ્ણ ✅કટિબંધમાં

*➖➖➖MAX➖➖➖*

📚 મોરબી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
✅ ઘડિયાળ ઉદ્યોગ માટે

*➖➖➖MAX➖➖➖*

📚 કડાણા બંધ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
✅ પંચમહાલ જીલ્લામાં

*➖➖➖MAX➖➖➖*

📚 બનાસકાંઠા જીલ્લામાં કયો બંધ આવેલો છે ?
✅ દાંતીવાડા બંધ

*➖➖➖MAX➖➖➖*

📚 ગુજરાતનું એકમાત્ર ગીરીમથક કયા જીલ્લામાં આવેલું છે
✅ સાપુતારા (ડાંગ-જીલ્લો )

*➖➖➖MAX➖➖➖*

📚 કચ્છમાં કયું સરોવર આવેલું છે ?
✅ નારાયણ સરોવર

*➖➖➖MAX➖➖➖*

📚 કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે ?
✅ રાજકોટમાં

*➖➖➖MAX➖➖➖*

📚 રાજકોટમાં કઈ કોલેજ આવેલી છે ?
✅ રાજકુમાર કોલેજ

*➖➖➖MAX➖➖➖*

📚 ગુજરાતમાં આવેલું સંખેડા શા માટે જાણીતું છે ?
✅સંખેડા - લાકડાના કલાત્મક ફર્નિચર માટે જાણીતું છે

*➖➖➖MAX➖➖➖*

ટિપ્પણીઓ નથી: