♡ સામાન્ય જ્ઞાન ♡

🔷🔷જીકે ઇસ બેસ્ટ ફોર એવર🔷🔷

*➖➖➖Rahul➖➖➖*

📚ઓરિસ્સામાં કયું સરોવર આવેલું છે ?

✅ચિલ્કા સરોવર

*➖➖➖Rahul➖➖➖*

📚 મૈસુરમાં કયો પ્રસિદ્ધ બાગ આવેલો છે ?

✅ વૃદાવન બાગ

*➖➖➖Rahul➖➖➖*

📚 મૈસુર ક્યાં આવેલું છે ?

✅ મહારાષ્ટ્રમાં

*➖➖➖Rahul➖➖➖*

📚 સિકિક્મ રાજ્યની રાજધાની કઈ છે ?

✅ ગંગટોક

*➖➖➖Rahul➖➖➖*

📚 ભારતનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

✅ અમદાવાદને

*➖➖➖Rahul➖➖➖*

📚 જમ્મુ -કાશ્મીર રાજ્યની સરહદ કયા દેશોને મળે છે ?

✅ ચીન અને પાકિસ્તાનને

*➖➖➖Rahul➖➖➖*

📚 આંદામાન -નિકોબારનું પાટનગર કયું છે ?

✅ પોર્ટબ્લેર 

*➖➖➖Rahul➖➖➖*

📚  ભારતમાં શાંત ઘાટી ( silent valley ) ક્યાં આવેલી છે ?

✅ કેરળમાં

*➖➖➖Rahul➖➖➖*

📚 બ્રહ્મપુત્રા નદીને કેવી નદી તરીકે ઓળખવામાં આવે છે ?

✅ તોફાની નદી તરીકે

*➖➖➖Rahul➖➖➖*

📚 ભુવનેશ્વરમાં કયું મંદિર આવેલું છે ?

✅ લિંગરાજનું મંદિર

*➖➖➖Rahul➖➖➖*

📚 ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?

✅ અરવલ્લીની પર્વતમાળા

*➖➖➖Rahul➖➖➖*

ટિપ્પણીઓ નથી: