★ GK QUIZ ★

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ જેસલ - તોરલની સમાધિ કયાં આવેલી છે?
(A) ભુજ
(B) નખત્રાણા
(C) રાપર
(D) અંજાર

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે ?
(A) સામ પિત્રોડા
(B) કરસનભાઇ પટેલ
(C) મુકેશ અંબાણી
(D) અઝીમ પ્રેમજી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બિંદુ સરોવર ગુજરાતની કઈ નદી પાસે આવેલું છે ?
(A) બનાસ
(B) સરસ્વતી
(C) રૂપેણ
(D) નર્મદા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ પ્રાચીન ગુજરાતનું ઐતિહાસિક પાટનગર વડનગર કઇ નદીના કિનારે વસેલું છે?
(A) હાટકી
(B) શર્મિઠા
(C) વાત્રક
(D) સરસ્વતી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે?
(A) સાપુતારા
(B) ગોરખનાથનું શિખર-ગિરનાર
(C) ચોટીલા
(D) પાવાગઢ

•┈┈┈••✦✿✦••┈┈┈•
      રાહુલ~મકવાણા
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો?
(A) વલ્લભ વિદ્યાનગર
(B) નડિયાદ
(C) બારડોલી
(D) કરમસદ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ કાંકરિયા તળાવ ઉપર એક માત્ર મંદિર કયા સંતે બનાવેલું છે?
(A) સંત દાદુ દયાલ
(B) સંત માણેકનાથ
(C) સંત રામનાથ
(D) સંત દ્વારકાદાસજી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે?
(A) ૫૮ સેમી
(B) ૭૦ સેમી
(C) ૬૭ સેમી
(D) ૪૯ સેમી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ગુજરાતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
(A) કર્કવૃત્ત
(B) બૃહદવૃત્ત
(C) અયનવૃત્ત
(D) વિષુવવૃત્ત

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ?
(A) બ.ક. ઠાકોર
(B) કવિ કાન્ત
(C) ક.મા. મુનશી
(D) ઉમાશંકર જોશી

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: