•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
✅ મહી નદી પર
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
✅ જામનગર
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ કયા આવેલી છે ?
✅ સાપુતારા
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવાનગર તરીકે ઓળખાતો હતો ?
✅ જામનગર
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલ છે ?
✅ નર્મદા (ભરૂચ)
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે ?
✅ આભપરા
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ?
✅ સુરત
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે ?
✅ આરાસુરની
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ ગાંધીધામ કંડલા-પઠાણકોટ હાઇવે જે 8-A હતો તેનો નવો નંબર શું છે ?
✅ 141
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા નંબરે છે ?
✅ પ્રથમ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો