☆ જીકે ઇસ બેસ્ટ ફોર એવર ☆

🌜 *જીકે ઈસ બેસ્ટ ફોર એવર*🌛

🏹 *_~શૈલેષ , નિલ ,  રાહુલ ,  અક્કી ,  મોહિત .~_* 🏹

🤔 મધ્યકાલીન સમયમાં ભારતીય કેસર તરીકે કોની ગણના થતી હતી.

🍁આદુ 
🍁 ડુંગળી 
🍁 *તુલસી* ✔
🍁કેસર

🏹 *_~શૈલેષ , નિલ ,  રાહુલ ,  અક્કી ,  મોહિત .~_* 🏹

🤔ભાન્તે ધમ્મા વિરીઓએ કઈ વૈશ્વિક સિદ્ધિ હાસલ કરી હતી?

🍁તેઓ તીબેટના દલાઈ લામાના ડેપ્યુટી છે.
🍁 *તે પ્રથમ બૌદ્ધ સંત હતાં, જે ભારતના* ✔ એમપી બન્યા
🍁તેઓ દલાઈ લામાના સેક્રેટરી છે.
🍁 તેઓ દલાઈ લામા દ્વારા ચીનમાં મોકલાયેલા દૂત છે.

🏹 *_~શૈલેષ , નિલ ,  રાહુલ ,  અક્કી ,  મોહિત .~_* 🏹

🤔એક એવુ વૃક્ષ કે જેના તેલનો દવામાં ઉપયોગ થાય છે ?

🍁 નારીયેળી 
🍁 ખજૂરી 
🍁 *નીલગીરી* 

🏹 *_~શૈલેષ , નિલ ,  રાહુલ ,  અક્કી ,  મોહિત .~_* 🏹

🤔સૌથી જૂની ભારતીય ભાષા કંઈ છે ?
🍁તુલુ 
🍁 હિન્દી 
🍁 *તમિલ* ✔
🍁ઉર્દૂ

🏹 *_~શૈલેષ , નિલ ,  રાહુલ ,  અક્કી ,  મોહિત .~_* 🏹

🤔વૈજ્ઞાનિક પિયરી જેનસને સૂર્યની આસપાસ ગૈસીય અવસ્થામાં મળી આવતાં કયા રાસાયણિક પદાર્થની શોધ કરી હતી?

🍁 હાઈડ્રોઝન 
🍁 નાઈટ્રોઝન 
🍁 ઓક્સીઝન 
🍁 *હેલિયમ* ✔

🏹 *_~શૈલેષ , નિલ ,  રાહુલ ,  અક્કી ,  મોહિત .~_* 🏹

🤔લવિ મેળાનું આયોજન કયા ભારતીય રાજયમાં કરવામાં આવે છે ?

🍁 મણિપુર 
🍁 *હિમાચલ પ્રદેશ* ✔ 
🍁આસામ 
🍁મિઝોરમ

🏹 *_~શૈલેષ , નિલ ,  રાહુલ ,  અક્કી ,  મોહિત .~_* 🏹

🤔 વર્લી પેંન્ટિંગમાં વપરાતો મુખ્ય રંગ કયો છે ?

🍁 લીલો 
🍁 નારંગી 
🍁  *સફેદ* ✔
🍁 લાલ

🏹 *_~શૈલેષ , નિલ ,  રાહુલ ,  અક્કી ,  મોહિત .~_* 🏹

🤔 બોમ્બે ટોકિઝના સંસ્થાપક કોણ હતા ?

🍁 બિમલ રોય 
🍁 *હિમાંસુ રોય*  ✔
🍁 ગુરૂ દત્ત 
🍁 બાબાસાહેબ ફાલ્કે

🏹 *_~શૈલેષ , નિલ ,  રાહુલ ,  અક્કી ,  મોહિત .~_* 🏹

🤔ઓસમ પરવત  કયા જીલ્લા મા આવેલો?
🍁 સુરેન્દ્રનગર
🍁 મહેસાણા
🍁 વલસાડ
🍁 *રાજકોટ* ✔

🏹 *_~શૈલેષ , નિલ ,  રાહુલ ,  અક્કી ,  મોહિત .~_* 🏹

🤔 શુષ્ક હવામા નાઇટોજન નુ પ્રમાણ જણાવો..

🍁21%
🍁0.01%
🍁 *78%* ✔
🍁71%

🏹 *_~શૈલેષ , નિલ ,  રાહુલ ,  અક્કી ,  મોહિત .~_* 🏹

👷🏻 *એડીટીંગ કરનાર:-* *_શૈલેષ ઠાકોર_*👷🏻
➖➖➖➖🔚➖➖➖➖

ટિપ્પણીઓ નથી: