🍯🍯જીકે ઇસ બેસ્ટ ફોર એવર🍯🍯
📚 ભારતનું કયું રાજ્ય બાંગલાદેશથી ત્રણે બાજુથી ઘેરાયેલું છે ?
✅ ત્રિપુરા રાજ્ય
*➖➖➖Rahul➖➖➖*
📚 મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કરતુ રાજ્ય કયું ?
✅ ગુજરાત રાજ્ય
*➖➖➖Rahul➖➖➖*
📚 રાજસ્થાનમાં આવેલું થરપાકારનું રણ કઈ પર્વતમાળાની પશ્ચિમે આવેલું છે ?
✅ અરવલ્લી પર્વતમાળાની
*➖➖➖Rahul➖➖➖*
📚 થરપાકરનું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
✅ રાજસ્થાનમાં
*➖➖➖Rahul➖➖➖*
📚 નીલગીરીની પહાડીઓમાં કયા જાતિના લોકો રહે છે ?
✅ ટોડા જાતિના લોકો
*➖➖➖Rahul➖➖➖*
📚 ભારતમાં અંતરિક્ષ શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
✅ બેંગલોર
*➖➖➖Rahul➖➖➖*
📚 ભારતમાં મેંગેનીજનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?
✅ ઓરિસ્સા રાજ્ય
*➖➖➖Rahul➖➖➖*
📚 પોરબંદર કોનું જન્મ સ્થળ છે ?
✅ ગાંધીજીનું
*➖➖➖Rahul➖➖➖*
📚 સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા ચોટીલાના ડુંગર પર કયા માતાજીનું મંદિર આવેલું છે ?
✅ ચામુંડા માતાજીનું
*➖➖➖Rahul➖➖➖*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો