☆ સામાન્ય જ્ઞાન ☆

〰〰〰〰〰〰〰〰〰
*_GK IS BEST FOR EVER_*

〰〰〰〰〰〰〰〰〰

🔴.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?

જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ

🔴.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?

જવાબ: શિકાગો

🔴.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?

જવાબ: સ્વામી વિવેકાનંદ

🔴સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?

જવાબ: વહાબી

🔴અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?

જવાબ: સર સૈયદ અહમદખાને

🔴.શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?

જવાબ: ખાલસા કૉલેજ

🔴કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?

જવાબ: બહેરામજી મલબારીના

🔴ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?

જવાબ: જ્યોતિબા ફૂલેએ

🔴સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?

જવાબ: જ્યોતિબા ફૂલે

🔴'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ: ઠક્કર બાપાએ

〰〰〰〰〰〰〰〰
*_MAHII_* + *_RAHUL_*
〰〰〰〰〰〰〰〰〰
🙏�🙏�🙏�👆�👆�⚡⚡

ટિપ્પણીઓ નથી: