✧ GK Question ✧

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ ફતેહપુર સીકરીની સ્થાપના કોને કરી?
 ✔બાદશાહ અકબર 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ભારતમાં રામેશ્વર તીર્થ એ કયા રાજયમાં આવેલું છે?
✔તમિલનાડુ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ જયપુર ની સ્થાપના કોને કરી?
✔રાજા જયસિંહ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ઈલોરાની ગુફા ભારતના કયા રાજયમાં આવેલ છે?
 ✔મહારાષ્ટ્ર 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ શીખોનું પવિત્ર મંદિર સુવર્ણ મંદિર એ કયા આવેલું છે?
 ✔અમૃતસર

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ મથુરામાં કયા ભગવાનનો જન્મ થયો છે?
✔ભગવાન શ્રી કૃષ્ણ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ અજંતાની ગુફા નો સર્વ પ્રથમ ઉલ્લેખ કયા ચીની તીર્થયાત્રીએ કર્યો છે?
 ✔હ્યુએન સાંગ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ અજંતાની ગુફાના ચિત્રોમાં મુખ્ય કયા ભગવાનના જીવન આધારિત ઘટનાના ચિત્રો છે?
✔ભગવાન બુદ્ધ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ વારાણસી બીજા કયા નામથી પ્રસિદ્ધ છે?
✔બનારસ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ઇલાહબાદની શોધ કોને કરી?
✔અકબર 

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: