૧. ‘મારું જીવન એ જ મારો સંદેશ’ - એ કોની ઉક્તિ છે?
- સરદારપટેલ
- સ્વામીવિવેકાનંદ
- ગાંધીજી
૨. મહાત્મા ગાંધી પર કઈ સાલમાં રાષ્ટ્રદ્રોહ નો આરોપ મૂકી તેમને છ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી?
- ૧૯૨૨
- ૧૯૨૫
- ૧૯૨૦
૩. મહાત્મા ગાંધીના જન્મ સ્થળનું સમારક ક્યાં આવેલું છે?
- સુરત
- પોરબંદર
- અમદાવાદ
૪. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા?
- જમનાલાલ બજાજ
- મહાદેવભાઈ દેસાઈ
- શ્રીમદ્ રાજચંદ્ર
૫. મહાત્મા ગાંધીનો જન્મ કઈ સાલમાં થયો હતો?
- ઈ.સ.૧૮૬૯
- ઈ.સ.૧૮૬૮
- ઈ.સ.૧૮૬૫
૬. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજીમાં રૂપાંતર કરનાર ક્યાં ગુજરાતી હતા?
- નારાયણ દેસાઈ
- મહાદેવભાઈ દેસાઈ
- કનૈયાલાલમુનશી
૭. મહાત્મા ગાંધીએ ક્યાં પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો?
- નવજીવન
- યંગઇન્ડિયા
- અન તું ધિ લાસ્ટ
૮. મહાત્મા ગાંધીએ દાંડીકુચ કરી કઈ સાલમાં મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો હતો?
- ૧૯૨૫
- ૧૯૨૦
- ૧૯૨૨
૯. મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ આશ્રમ સાબરમતી ની સ્થાપના ક્યારે કરી?
- ઈ.સ.૧૯૧૭
- ઈ.સ.૧૯૨૦
- ઈ.સ.૧૯૨૨
૧૦. મહાત્મા ગાંધીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું?
- રવીન્દ્રનાથ ટાગોર
- સરદાર પટેલ
- સુભાષચંદ્રબોજ
૧૧. મજુર મહાજન સંગની સ્થાપના કોણે કરી?
- મહાદેવભાઈ દેસાઈ
- સરદાર પટેલ
- મહાત્મા ગાંધી
૧૨. દાંડીકુચ ક્યાં સત્યાગ્રહનો ભાગ હતો?
- ધરાસણા સત્યાગ્રહ
- ખેડા સત્યાગ્રહ
- કોચરબ સત્યાગ્રહ
૧૩. કીર્તિમંદિર ક્યાં મહાનુભાવનું સ્મારક છે?
- મહાદેવભાઈ દેસાઈ
- સરદાર પટેલ
- મહાત્મા ગાંધી
૧૪. કીર્તિમંદિર ગુજરાતના ક્યાં શહેરમાં આવેલું છે?
- સુરત
- પોરબંદર
- ભાવનગર
૧૫. ગાંધીજી ક્યાં દિવસે મૌન રાખતા હતા?
- સોમવાર
- ગુરુવાર
- શનિવાર
૧૬. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો?
- સુરત
- પોરબંદર
- ભાવનગર
૧૭. હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરુ કર્યું?
- નવનિર્માણ
- જીવનસગ્રહ
- નવજીવન
૧૮. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન ક્યાં નામે ઓળખાય છે?
- વિદ્યામંદિર
- ગાંધીમંદિર
- કીર્તિમંદિર
૧૯. વિરમગામ જક્સન પર લેવાતી અન્યાયી જકાત વિશે સૌપ્રથમ ગાંધીજીને કોણે માહિતગાર કર્યા?
- નારાયણ દેસાઈ
- મહાદેવભાઈ દેસાઈ
- મોતીલાલ દરજી
૨૦. ઈ.સ.૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકુચ કરવામાં આવી હતી?
- ૩૫૫
- ૨૮૫
- ૩૮૫
૨૧. દાંડીકુચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકુચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસદગી કરી હતી?
- અબ્બાસ તૈયબજી
- મોતીલાલ દરજી
- નારાયણ દેસાઈ
૨૨. દાંડીકુચમાં કેટલા સાથીદારો હતા?
- ૮૮
- ૭૮
- ૫૨
૨૩. દાંડીકુચની સરુઆત ગાંધીજીએ ક્યાં સ્થળેથી કરી હતી?
- ગાંધીઆશ્રમ
- સત્યાગ્રહ આશ્રમ
- કોચરબ આશ્રમ
૨૪. કસ્તુરબાને જેલમાં કોણે ભણાવ્યા હતા?
- ગંગાબેન
- મોતીલાલ દરજી
- પૂર્ણિમાબહેન
૨૫. ક્યાં સત્યાગ્રહથી વલ્લભભાઇ પટેલ ગાંધીજી સાથે જોડાયા?
- ચંપારણ સત્યાગ્રહ
- ખેડા સત્યાગ્રહ
- દાંડીકુચ સત્યાગ્રહ
૨૬. સાબરમતી આશ્રમમાં હ્રદયકુજ કોનું નિવાસસ્થાન હતું?
- ગાંધીજી
- મોરારજી દેસાઈ
- રાજારામમોહનરાય
૨૭. સવિનય કાનૂનભંગની ચળવળનો કાર્યક્રમ કોના દ્વારા નક્કી કરવામાં આવ્યો?
- ગાંધીજી
- મોરારજી દેસાઈ
- રાજા રામમોહનરાય
28. હરીજન સેવક સંઘની સ્થાપના કોણે કરી?
- ગાંધીજી
- મોતીલાલ દરજી
- નારાયણ દેસાઈ
૨૯. ગાંધીજી કોણે પોતાનો પાંચમો પુત્ર ગણતા?
- મોતીલાલ દરજી
- જમનાલાલ બજાજ
- નારાયણ દેસાઈ
૩૦. ગાંધીજી ક્યાં સામાયિકના તંત્રી હતા?
- અવર ઇન્ડિયા
- મોર્ડન ઇન્ડિયા
- યંગ ઇન્ડિયા
૩૧. ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા?
- ૧૧ વર્ષ
- ૧૨ વર્ષ
- ૧૩ વર્ષ
૩૨. ગાંધીજી યુવાકાળે દક્ષિણ આફ્રીકામાં કઈ કપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા?
- દાદા અબ્દુલા એન્ડ કંપની
- અબ્બાસ તૈયબજી એન્ડ કંપની
- આલ્ફ્રેડ એન્ડ કંપની
૩૩. ગાંધીજીની ધરપકડ બાદ નમક સત્યાગ્રહનું નેતુત્વ કોણે કર્યું હતું?
- અબ્બાસ તૈયબજી
- મોતીલાલ દરજી
- નારાયણ દેસાઈ
૩૪. ગાંધીજીની હાકલને અનુસરી રાજગાદી ત્યાગીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝુકાવનાર રાજવી કોણ હતા?
- શ્રીમદ્ રાજચંદ્ર
- દરબાર ગોપાલદાસ
- મોતીલાલ દરજી
૩૫. ગાંધીજીની જન્મભૂમી પોરબંદર બીજા ક્યાં નામે ઓળખાય છે?
- સત્યપુરી
- કૃષ્ણપૂરી
- સુદામાપૂરી
૩૬. ગાંધીજીની આત્મકથાનું નામ શું છે?
- સત્યવાદી પ્રયોગ
- સત્યના પ્રયોગો
- દાંડીકુચ
૩૭. ગાંધીજીની સમાધી સ્મારકને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
- અગાસ
- રાજવન
- રાજઘાટ
૩૮. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા?
- મહાદેવભાઈ દેસાઈ
- જવાહરલાલ નહેરુ
- વિવેકાનંદ
૩૯. ગાંધીજીના લખાણો, પત્રો, ભાષણો વગેરેનો સંગ્રહ કઈ ગ્રંથશ્રેણીમાં પ્રગટ કરવામાં આવ્યો છે?
- ગાંધી અક્ષર
- ગાંધીજીનો અક્ષરદેહ
- ગાંધીજી અક્ષર
૪૦. ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે?
- ૧ જાન્યુઆરી ૧૯૪૮
- ૧૦ જાન્યુઆરી ૧૯૪૮
- ૩૦ જાન્યુઆરી ૧૯૪૮
૪૧. ગાંધીજીને બાપુનું બિરુદ ક્યાં સત્યાગ્રહમાં મળ્યું?
- ચંપારણ સત્યાગ્રહ
- ખેડા સત્યાગ્રહ
- દાંડીકુચ સત્યાગ્રહ
૪૨. ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ શા માટે કર્યો?
- જમીનદારોની જોહુકમી નાબુદ કરવા
- જમીન મહેસુલ ઘટાડવા
- ગળીના ખેડૂતોનું શોષણ અટકાવવા
૪૩. ગાંધીજીએ પોતાનો પ્રથમ સત્યાગ્રહ કોના વિરુદ્ધ કર્યો હતો?
- સાયમન કમીશન વિરુદ્ધ
- રોલેટ એક્ટ વિરુદ્ધ
- બંગભંગ વિરુદ્ધ
૪૪. ગાંધીજીએ દાંડીયાત્રા કઈ તારીખથી શરુ કરી?
- ૧૨-માર્ચ
- ૨૦-માર્ચ
- ૫-મેં
૪૫. ગાંધીજીએ કાયદાનું ઉચ્ચ શિક્ષણ લેવા કઈ સાલમાં પોરબંદર છોડ્યું?
- ઈ.સ.૧૮૯૫
- ઈ.સ.૧૮૮૮
- ઈ.સ.૧૮૮૫
૪૬. ગાંધીજીએ ક્યાં સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી?
- હંસા મહેતા
- મણીબેન પટેલ
- પૂર્ણિમાબહેન પકવાસા
૪૭. ગાંધીજીએ ક્યાં સ્થળેથી સત્યાગ્રહ ઝુંબેસની શરૂઆત કરી હતી?
- ચંપારણ
- બારડોલી
- દાંડી
૪૮. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો?
- ગુજરાત વિદ્યાપીઠ
- ગુજરાત હાઇસ્કુલ
- સર આલ્ફ્રેડ હાઇસ્કુલ
૪૯. ગાંધીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું?
- ચંપારણ મિલ સત્યાગ્રહ
- અમદાવાદ મિલ સત્યાગ્રહ
- દાંડીકુચ મિલ સત્યાગ્રહ
૫૦. ઇન્દુલાલ યાજ્ઞિકના ‘નવજીવન અને સત્ય’ સામાયિકને પછીથી ગાંધીજીએ કયું નામ આપીને ચાલુ રાખેલું?
- સત્ય
- જીવન અને સત્ય
- નવજીવન
.
જવાબ જુઓ
1. ગાંધીજી
2. ૧૯૨૨
3. પોરબંદર
4. શ્રીમદ્ રાજચંદ્ર
5. ઈ.સ.૧૮૬૯
6. મહાદેવભાઈ દેસાઈ
7. અન તું ધિ લાસ્ટ
8. ૧૯૨૦
9. ઈ.સ.૧૯૧૭
10. રવીન્દ્રનાથ ટાગોર
11. મહાત્મા ગાંધી
12. ધરાસણા સત્યાગ્રહ
13. મહાત્મા ગાંધી
14. પોરબંદર
15. સોમવાર
16. પોરબંદર
17. નવજીવન
18. કીર્તિમંદિર
19. મોતીલાલ દરજી
20. ૩૮૫
21. અબ્બાસ તૈયબજી
22. ૭૮
23. ગાંધીઆશ્રમ
24. પૂર્ણિમાબહેન
25. ખેડા સત્યાગ્રહ
26. ગાંધીજી
27. ગાંધીજી
28. ગાંધીજી
29. જમનાલાલ બજાજ
30. યંગ ઇન્ડિયા
31. ૧૩ વર્ષ
32. દાદા અબ્દુલા એન્ડ કંપની
33. અબ્બાસ તૈયબજી
34. દરબાર ગોપાલદાસ
35. સુદામાપૂરી
36. સત્યના પ્રયોગો
37. રાજઘાટ
38. મહાદેવભાઈ દેસાઈ
39. ગાંધીજીનો અક્ષરદેહ
40. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮
41. ચંપારણ સત્યાગ્રહ
42. ગળીના ખેડૂતોનું શોષણ અટકાવવા
43. રોલેટ એક્ટ વિરુદ્ધ
44. ૧૨-માર્ચ
45. ઈ.સ.૧૮૮૮
46. પૂર્ણિમાબહેન પકવાસા
47. ચંપારણ
48. સર આલ્ફ્રેડ હાઇસ્કુલ
49. અમદાવાદ મિલ સત્યાગ્રહ
50. નવજીવન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો