રાહુલ ※ પંચમહાલ જીલ્લાની શિવરાજપુરની ખાણમાંથી શું મળે છે ?
✔મેગેનીજ મળે છે.
રાહુલ ※ ગુજરાતમાં અશોકના શિલાલેખો ક્યાં આવેલા છે ?
✔જૂનાગઢમાં
રાહુલ ※ ગુજરાતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે ?
✔કચ્છ, મહેસાણા ,સાબરકાંઠા (હિંમતનગર - પ્રાંતિજ ) વચ્ચેથી
રાહુલ ※ ગુજરાતની મોટી યુનિવર્સિટી કઈ છે ?
✔ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ
રાહુલ ※ ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના ?
✔નર્મદા નદી પરની -સરદાર સરોવર યોજના ,નવાગામ પાસે
રાહુલ ※ ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું ?
✔ઊંઝા (જી -મહેસાણા )
રાહુલ ※ ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
✔કંડલા બંદર
રાહુલ ※ ગુજરાતની વિસ્તારની (પાણીના જથ્થાની ) દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ ?
✔નર્મદા નદી
રાહુલ ※ ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે ?
✔અમુલ ડેરી,આણંદ
રાહુલ ※ ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ ?
✔રિલાયન્સ અને નિરમા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો