☆ સામાન્ય જ્ઞાન ☆


※ બંધારણમાં એંગ્લો -ઇન્ડીયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યુ હતું?
💧💧ફ્રેન્ક એન્થનીએ

※ બંધારણસભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?
💧💧એચ. પી. મોદીએ

※ આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
💧💧૬

※ સંઘ સરકારમાં કેટલાં અંગો છે?
💧💧ચાર

※ પ્રધાન મંડળમાં કેટલા પ્રકારના પ્રધાનો હોય છે ?
💧💧 ત્રણ

※ ભારતીય સંઘની સંસદમાં કોનો સમાવેશ થતો નથી?
💧💧ધારાસભાનો

※ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવી શકાય છે?
💧💧 ૧ વર્ષ

※ પૂર્વાઘાટ અને પશ્ર્ચિમ ઘાટ કયા સ્થળે મળે છે?
💧💧મૈસુર

※ કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?
💧💧 ૮

※ દક્ષિણ ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે?
💧💧અનાયમુડી

※ ભારતમાં કુલ કેટલા કરોડ હેક્ટર ભૂમિનું ધોવાણ થઈ ચૂક્યું છે? ?
💧💧૧૩

※ ભારતના કુલ ભૂમિ ધોવાણના કેટલા ટકા ભાગને પવનથી અસર પહોંચી છે?
💧💧 ૧૦

※ પ્રવર્તમાન સમયમાં કયો કચરો દેશની ભૂમિ અને જળ પ્રદુષણનો મુખ્ય સ્ત્રોત છે?
💧💧ઔધોગિક કચરો

※ કઇ માનવીય પ્રવૃત્તિ મુખ્યત્વે જમીન ધોવાણ માટે જવાબદારછે?
💧💧ખનન અને ઉદ્યોગ

※ ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે?
💧💧૨૩.૩ %

※ ભારતમાં કેટલા લાખ હેકટર વનક્ષેત્ર છે?
💧💧૭૬૫

※ ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રના કેટલા ટકા વનક્ષેત્ર છે?
💧💧 ૨૩.૩ %

※ ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રના કેટલા ટકા વનાચ્છાદિત છે?
💧💧૧૯.૪ %

※ ભારત સરકારે વનસંરક્ષણ કરવાના હેતુ બંધારણમાં ક્યારે સુધારો કર્યો હતો?
💧💧 ૧૯૭૬

※ ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર પુરસ્કાર કયા ક્ષેત્રે યોગદાન આપવા બદલ સરકાર દ્વારા અપાય છે?
💧💧 વનીકરણ અને પડતરભૂમિ વિકાસક્ષેત્રે

ટિપ્પણીઓ નથી: